Home Tags MP

Tag: MP

બેટસમેને 49 રને આઉટ થતાં ફીલ્ડરને ઢોર-માર...

ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક ક્રિકેટ મેચ દરમ્યાન 23 વર્ષના એક બેટ્સમેને 49 રને કેચઆઉટ થવા પર ફીલ્ડરને બેટથી માર માર્યો હતો, કેમ કે તેણે કેચ પકડી લીધો...

સરકાર ‘લવ જેહાદ’ પર લગામ તાણવા કાયદો...

અમદાવાદઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આગેવાની હેઠળની રાજ્ય સરકારે લગ્ન કરીને ફરજિયાત ધર્માંતરણ કરાવનારને વધુ કડક સજા કરવા માટે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ, 2003માં સુધારાની દરખાસ્ત કરી છે....

દાદર માર્કેટમાં નિયમોના લીરેલીરાઃ નાગપુરમાં લોકડાઉન

મુંબઈઃ રાજ્યમાં કોવિડ-19ના વધતા કેસો અને લોકડાઉનની ધમકી છતાં સોમવારે સવારે મુંબઈના દાદર માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી.આ બજારમાં લોકો સામાજિક અંતરના નિયમોનું પાલન નહોતા કરતા અને કેટલાય...

કડક કાયદાથી હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકીશું :...

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે તેમની સરકાર લવ જેહાદની સામે કાયદો લાવશે. પંચમહાલના ગોધરામાં રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાના આગામી...

રાજ્યસભામાં TMCના સભ્યપદેથી દિનેશ ત્રિવેદીનું રાજીનામું

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે કેટલીક નાટ્યાત્મક ઘટનાઓ બની હતી. એમાંની એકમાં, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (રેલવે) દિનેશ ત્રિવેદીએ તૃણમુલ કોંગ્રેસના સદસ્યપદેથી રાજીનામું આપ્યું હતું. બજેટ અંગેની ચર્ચા વખતે પોતાના સંબોધનમાં...

ભગવો લહેરાય ત્યાંસુધી ભારતીય સંસ્કૃતિ સલામતઃ નીતિન...

અમદાવાદઃ રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં ‘લવ જેહાદ’ મુદ્દે ઉપ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે બનાવેલા ‘લવ જેહાદ’ અંગેના કાયદાનો ગુજરાત...

ભાજપના સંસદસભ્ય મનોજ તિવારીને ત્યાં લક્ષ્મીજી પધાર્યાં

નવી દિલ્હીઃ ભાજપના દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભોજપુરી ફિલ્મસ્ટાર મનોજ તિવારીને બીજી વાર પિતા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે. બુધવારે તેમને ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. તેમણે આ વાત ટ્વીટ...

રાજ્યસભાના સભ્ય અભય ભારદ્વાજનું નિધન

રાજકોટઃ ગુજરાતના રાજ્યસભાના સંસદસભ્ય અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે નિધન થયું છે. તે 66 વર્ષના હતા. ગયા જૂન મહિનામાં તે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ...

મધ્ય પ્રદેશના 14 પ્રધાનો સામે ચૂંટણીપંચમાં ફરિયાદ

ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના 14 પ્રધાનોની સામે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આ પ્રધાનો પર ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતાં...