Home Tags Corona Vaccine

Tag: corona Vaccine

ભારત જવાનું ટાળો: અમેરિકી સરકારની નાગરિકોને સલાહ

વોશિંગ્ટનઃ અમેરિકાની સત્તાવાર સંસ્થા સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા દેશના નાગરિકોને એવી ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં હાલ કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી ગયા હોવાથી ત્યાં...

1 મેથી 18-વર્ષની ઉપરનાને પણ કોરોના-રસી અપાશે

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસના રોગચાળાના ફેલાવાએ જે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે એને કારણે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આવતી 1 મેથી 18-વર્ષની ઉપરના તમામ લોકોને પણ કોરોના-પ્રતિબંધાત્મક...

એમેઝોન ઈન્ડિયા 10-લાખ લોકોની કોરોના-રસીનો ખર્ચ ઉઠાવશે

મુંબઈઃ દેશભરમાં હવે 45 વર્ષથી વધુની વયના લોકોને કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે એમેઝોન ઈન્ડિયા કંપનીએ કહ્યું છે કે તે 10 લાખથી વધારે લોકોનો કોવિડ-19 રસીના...

રશિયન કોરોના-વિરોધી રસી ‘સ્પુતનિક V’ને ભારતમાં મંજૂરી

નવી દિલ્હીઃ રશિયામાં નિર્મિત ‘સ્પુતનિક V’ (સ્પુતનિક વી) કોરોના-પ્રતિબંધક રસીનો ભારતમાં કોરોનાવાઈરસ બીમારી સામેના જંગમાં ઈમરજન્સી ઉપયોગ કરવા દેવા માટે કેન્દ્ર સરકારે આજે મંજૂરી આપી છે. આમ, ભારતમાં કોરોનાવાઈરસ...

ભારતે 10-કરોડને કોરોના-રસી આપીઃ આજથી 4-દિવસીય ‘ટીકા-ઉત્સવ’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળા સામેના જંગમાં ભારતે એક વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ઉપક્રમે ગઈ 16 જાન્યુઆરીથી શરૂ કરાયેલી રસીકરણ ઝુંબેશ અંતર્ગત 85 દિવસોમાં રસી આપવામાં...

‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’: શાંતિ બિઝનેસ...

અમદાવાદઃ હાલના સમયમાં ચાલી રહેલી કોવિડ-19 વૈશ્વિક મહામારી સામે લડવાનું સૌથી કારગર હથિયાર એટલે 'રસીકરણ'. હાલ સમગ્ર દેશમાં 'કોવિડ-19'થી બચાવ અને રક્ષણ માટે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે...

તમામ વયના લોકોનું કોરોના રસીકરણ હાલમાં નહીં:...

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ વધી રહ્યા હોવાથી આ રોગની પ્રતિબંધાત્મક રસીકરણ માટે વયમર્યાદા ઘટાડવાની વધી રહેલી માગણીના પ્રતિસાદમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય એવા લોકોનું...

ભારત સરકાર કોરોના-રસીની નિકાસ કદાચ ઘટાડશે

વોશિંગ્ટનઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું તીવ્ર મોજું ફેલાયું છે અને કેસો-દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે ત્યારે વધુ લોકોને રસી આપવાનું જરૂરી બન્યું છે. તેથી કેન્દ્ર સરકાર દુનિયાના દેશોને...

મોદીને ઠાકરેની વિનંતીઃ રસીકરણ ન્યૂનતમ-વયમર્યાદા 25-વર્ષ કરો

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને એમને વિનંતી કરી છે કે 25-વર્ષની ઉપરની વયના તમામ લોકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી...