Tag: Coronavirus Vaccine
સ્ટારબક્સે કર્મચારીઓ માટે ‘રસી-ફરજિયાત’ આગ્રહ પડતો મૂક્યો
ન્યૂયોર્કઃ અમેરિકામાં કોવિડ-19 રસી અને ટેસ્ટિંગ નિયમો અંતર્ગત પોતાના કર્મચારીઓ માટે રસી લેવાનું હવે પછી ફરજિયાત નહીં રહે એમ સ્ટારબક્સ કંપનીએ જાહેરાત કરી છે. કોફી બિઝનેસની અગ્રગણ્ય કંપનીએ એક...
કોરોના-રસીથી બાળકીનું મૃત્યુ? દાવાને મુંબઈ મહાપાલિકાનો રદિયો
મુંબઈઃ જનતા છેલ્લા બે વર્ષથી કોરોનાવાઈરસ મહામારી સામે લડે છે. ચેપી બીમારી સામેના જંગમાં રસી સૌથી અસરકારક શસ્ત્ર મનાય છે. પરંતુ મૂળ કચ્છના, હાલ મુંબઈના ઘાટકોપર ઉપનગરની એક સગીર...
CoWIN-એપ, વેબસાઈટ પર બાળકોનાં-રસીકરણ માટે નોંધણી શરૂ
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ હાલ વધી રહ્યા છે ત્યારે 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોના-વિરોધી રસી આપવાની કામગીરી આવતીકાલથી, 3 જાન્યુઆરીથી શરૂ થશે. બાળકો માટેની રસીકરણ ઝુંબેશ...
ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન-રસીને માન્યતા આપી; ભારતીય પ્રવાસીઓને રાહત
કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને માન્યતા આપવાનો તેણે નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લીધે કોરોના-રસીકરણ માટે ભારત સરકારે...
8-EU દેશો, સ્વિટ્ઝરલેન્ડે કોવિશીલ્ડ રસીને માન્યતા...
બ્રસેલ્સ/નવી દિલ્હીઃ ભારત સરકારે વિનંતી બાદ કડક વલણ અખત્યાર કર્યા બાદ યૂરોપીયન યૂનિયન (EU )ના 8 દેશો અને સ્વિટ્ઝરલેન્ડે સીરમ ઈન્સ્ટિયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવિશીલ્ડને માન્યતા...
12-18 વર્ષનાંઓ માટે આવી-રહી છે ઝાઈડસ-કેડિલા રસી
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાઈડસ કેડિલા દેશમાં 12-18 વર્ષની વયનાં લોકો માટેની કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી ટૂંક સમયમાં જ ઉપલબ્ધ...
રસીની તંગીઃ 71 રસીકરણ-કેન્દ્રો બંધ કરવા પડ્યા
મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી છે. શહેરમાં કોવિડ...
અમિતાભે પણ કોરોના-રસીનો પહેલો ડોઝ લીધો
મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોનાવાઈરસ બીમારી સામે સુરક્ષા પૂરી પાડતી રસીનો પહેલો ડોઝ ગઈ કાલે લીધો હતો. 78-વર્ષના અમિતાભે આ જાણકારી પોતાના બ્લોગ મારફત આપી છે અને...
ભારતે કોરોનાવાઈરસ-વિરોધી રસીની નિકાસ બંધ નથી કરી
નવી દિલ્હીઃ ભારતમાં 1-એપ્રિલથી 45-વર્ષથી વધુ વયનાં તમામ નાગરિકોને કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે તે છતાં ભારત 'વેક્સિન મૈત્રી' સંકલ્પ અંતર્ગત તેના ભાગીદાર દેશોને કોરોના-રસી સપ્લાય...
અમેરિકા, બ્રિટનમાં નવા કોરોનાના હજારો કેસ નોંધાયા
વોશિંગ્ટન/લંડનઃ યૂએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) સંસ્થાએ બહાર પાડેલા નવા આંકડા મુજબ, અમેરિકામાં કોરોનાવાઈરસ રોગચાળાના નવા પ્રકારના 6,000થી વધારે કેસ નોંધાયા છે. B.1.1.7 તરીકે ઓળખાતા આ...