Home Tags Coronavirus Vaccine

Tag: Coronavirus Vaccine

કોરોના-રસી લેનાર આંતરરાષ્ટ્રીય-વિમાનપ્રવાસીઓને ક્વોરન્ટીન થવાની જરૂર નથી

મુંબઈઃ બ્રિટન, યુરોપના દેશો, મધ્ય પૂર્વના દેશો, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવનાર આંતરરાષ્ટ્રીય વિમાનપ્રવાસીઓએ જો કોરોનાવાઈરસની રસીના બંને ડોઝ લઈ લીધા હશે તો એમણે મુંબઈ આવી પહોંચ્યા બાદ સપ્તાહ-લાંબી...

રિલાયન્સના કર્મચારીઓ-પરિવારજનોનો કોરોના-રસીકરણનો ખર્ચ કંપની ઉઠાવશે

મુંબઈઃ દાનેશ્વરી અને રિલાયન્સ ફાઉન્ડેશન સંસ્થાનાં અધ્યક્ષા અને સ્થાપક નીતા અંબાણીએ રિલાયન્સ ગ્રુપની કંપનીઓના તમામ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો છે અને એમને વિનંતી કરી છે કે તેઓ તથા એમના...

ટ્રમ્પ દંપતીએ જાન્યુઆરીમાં જ કોરોના-રસી લીધી હતી

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયા ટ્રમ્પે ગયા જાન્યુઆરીમાં તેઓ વ્હાઈટ હાઉસમાંથી પ્રસ્થાન કરી ગયાં એ પહેલાં જ ખાનગી રીતે એમને કોરોના વાઈરસ-વિરોધી રસી આપવામાં...

‘મેડ-ઈન-ઈન્ડિયા’ રસી સાથે બાંગ્લાદેશમાં કોરોના-રસીકરણ ઝુંબેશ શરૂ

ઢાકાઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા દ્વારા ભારતમાં નિર્માણ કરાયેલી કોરોના રસી ભારત સરકાર તરફથી સપ્લાય કરાયા બાદ બાંગ્લાદેશે આજથી તેનો દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. આરોગ્યપ્રધાન ઝાહિદ મલેકે આજે...

કોરોના-રસી મૂકાવનાર શિલ્પા શિરોડકર બની પહેલી બોલીવૂડ-સ્ટાર

દુબઈઃ કોરોના વાઈરસ જાગતિક મહાબીમારીથી બચવા માટે ભારત સહિત દુનિયાભરમાં રસીકરણ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના રસી મૂકાવનાર પહેલી બોલીવૂડ કલાકાર બની છે. જોકે...

ભારતમાં ‘કોવિશીલ્ડ’ રસીને નિષ્ણાત સમિતિએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે નિમેલી નિષ્ણાત સમિતિ (સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી)એ પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં બનાવવામાં આવેલી કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ઈમરજન્સી ઉપયોગને આજે મંજૂરી આપી દીધી...

ઈમરજન્સી ઉપયોગ માટે ફાઈઝર-બાયોએનટેકની રસીને WHOની માન્યતા

જિનેવાઃ ભયાનક અને આખા વિશ્વમાં હાહાકાર મચાવી દેનાર જીવલેણ એવી કોરોના વાઈરસ મહાબીમારી સામે બચાવ માટે તાકીદની સ્થિતિમાં ઉપયોગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માન્યતા મેળવનાર ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી...

ભારતમાં ‘કોવિશીલ્ડ’ રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી નહીં

નવી દિલ્હીઃ ભારત સરકારની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) સંસ્થાની નિષ્ણાત સમિતિએ બ્રિટનસ્થિત ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ બનાવેલી કોરોના રસી – ‘કોવિશીલ્ડ’ને ભારતમાં તાકીદના ઉપયોગની મંજૂરી (EUA) આપી નથી. એટલું જ નહીં,...