મુંબઈની હોસ્પિટલમાં કોરોના રસીકરણની મોક ડ્રિલ…

કેન્દ્ર સરકારે કોરોના વાઈરસ મહાબીમારીથી લોકોને બચાવવા માટે બે રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે ત્યારે રસીકરણ પ્રક્રિયાની દેશવ્યાપી મોક-ડ્રિલ અથવા ડ્રાય-રન ઝુંબેશ અંતર્ગત 8 જાન્યુઆરી, શુક્રવારે મુંબઈમાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિલે પારલે (વેસ્ટ) ઉપનગરમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સંચાલિત કૂપર હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ દ્વારા ડ્રાય-રન હાથ ધરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]