Tag: BMC
લોકડાઉનની સંભાવનાઃ ખરીદી માટે મુંબઈગરાંએ કરી પડાપડી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ જ વધી ગયા છે અને રોગચાળાની ચેનને તોડવા માટે રાજ્ય સરકાર લોકડાઉન લાગુ કરવાની વિચારણા હેઠળ છે ત્યારે મુંબઈવાસીઓમાં ગભરાટ ફેલાયો છે...
રસીની તંગીઃ 71 રસીકરણ-કેન્દ્રો બંધ કરવા પડ્યા
મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી છે. શહેરમાં કોવિડ...
કોરોનાઃ કફ પરેડમાં મેકર-ટાવર્સની B-વિન્ગ સીલ કરાઈ
મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ ફરીવાર મકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં કમર્શિયલ ઓફિસો...
માસ્કવિહોણા લોકો પાસેથી 4 કરોડ વસૂલ કરાયા
મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાએ છેલ્લા એક વર્ષથી હાહાકાર મચાવ્યો છે અને અસંખ્ય લોકોનો ભોગ પણ લીધો છે તે છતાં ઘણા લોકો સરકારે જાહેર કરેલા કોવિડ-નિયમોનું પાલન કરવામાં બેદરકારી બતાવે છે....
બીએમસી દ્વારા સ્ટેશન, બજાર, મોલ્સમાં રેપિડ કોરોના-ટેસ્ટ
મુંબઈઃ શહેરમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસ પર અંકુશ લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા શોપિંગ મોલ્સ, બજારો, બસ સ્ટેન્ડ્સ અને રેલવે સ્ટેશનો જેવા લોકોની ભીડવાળા સ્થાનો ખાતે મુંબઈગરાંઓની...
કોવિડ-પોઝિટીવ હોવા છતાં શૂટિંગ કર્યુઃ ગૌહરખાન સામે...
મુંબઈઃ અભિનેત્રી ગૌહર ખાન કાનૂની મુશ્કેલીમાં આવી ગઈ છે, કારણ કે કોરોના વાઈરસ માટે પોઝિટીવ ઘોષિત થઈ હોવા છતાં તેણે કથિતપણે એક ફિલ્મનું શૂટિંગ કરતાં મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ એની...
કોરોનાઃ 10-દિવસમાં રહેણાંક મકાનોના 800-માળને સીલ કરાયા
મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં કોરોના વાઈરસ રોગચાળાના કેસ વધી જતાં આરોગ્ય સત્તાવાળાઓ ચિંતિત થયા છે. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા છેલ્લા માત્ર દસ દિવસોમાં રહેણાંક મકાનોના 800 માળને સીલ...
મુંબઈમાં કોરોનાઃ ત્રણ મ્યુનિસિપલ વોર્ડમાં ઝીરો-કન્ટેનમેન્ટ ઝોન્સ
મુંબઈઃ મહાનગરમાં કોરોના વાઈરસ સંકટ સતત ઘટી રહ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) હેઠળના ત્રણ મ્યુનિસિપલ વોર્ડમાં હાલ એક પણ સક્રિય કન્ટેનમેન્ટ ઝોન નથી અને એકેય મકાનને કોરોનાને કારણે...
કંગનાએ બીએમસી સામેનો કોર્ટ કેસ પાછો ખેંચ્યો
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે શહેરના ખાર (વેસ્ટ) ઉપનગરમાં તેનાં રહેણાંક ફ્લેટ્સમાં ગેરકાયદેસર બાંધકામ કરાવ્યું હોવાનો તેની પર આરોપ મૂકતી મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની નોટિસને પડકારતો કોર્ટ કેસ પાછો ખેંચી...
મહાનગરપાલિકાના બજેટમાં શિક્ષણ માટે રૂ.2,945.78 કરોડની ફાળવણી
મુંબઈઃ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈ મહાનગરપાલિકા (BMC)નું વર્ષ 2021 માટેનું બજેટ આજે પાલિકા ગૃહમાં રજૂ કર્યું હતું. મહાપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં અનેક મોટી યોજનાઓની જાહેરાતો...