હૈદરાબાદમાં વિમાનનું તાકીદનું ઉતરાણ…

જેદ્દાહ-ઈન્ડોનેશિયા સિટી લિન્ક એરવેઝના એક વિમાનની ફ્યુઅલ ટાંકીમાં ગળતર થયું હતું, પરંતુ સદ્દભાગ્યે એ આબાદ રીતે દુર્ઘટનાગ્રસ્ત થતાં બચી ગયું હતું. 4 માર્ચ, રવિવારે વિમાનનું હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કરવામાં આવ્યું હતું અને એની ફ્યુઅલ ટાંકીનું સમારકામ કરાઈ એમાં ઈંધણ ભરી આપવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]