લૉ ગાર્ડન પાસે હવે ઝીરો એક્સિડન્ટ…

0
711

અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનો અને ટ્રાફીક નીયમન મામલે સહેજ પણ ચલાવી લેવામાં આવતું નથી. ત્યારે ટ્રાફિકનું યોગ્ય પ્રમાણે વ્યસ્થિત રહે તે માટે પંચવટીથી લો ગાર્ડન સુધી ડાયવર્ઝન મુકવામાં આવ્યું છે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)