Home Tags Traffic

Tag: Traffic

નિયમોની ઐસીતૈસીઃ 70-ટકા અમદાવાદીઓએ દંડ નથી ભર્યો

અમદાવાદઃ અમદાવાદીઓ ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવામાં તો શૂરા છે, પણ ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં આવતા દંડની રકમ ભરવામાં ઊણા છે. ટ્રાફિક વિભાગે શહેરમાં ટ્રાફિકના જંક્શનો પર 150થી વધુ...

દિવાળીમાં શહેરના માર્ગ-ફૂટપાથ પર પાથરણાં બજારનું અતિક્રમણ

અમદાવાદઃ શહેરની મધ્યમાં આવેલાં બજારો દિવાળીના તહેવાર માટે સજ્જ થઈ ગયાં છે. મુખ્યત્વે ઘર વપરાશ, પહેરવેશ અને સજાવટની ચીજવસ્તુઓ માર્ગો પરનાં પાથરણાં કે લારીઓમાં જોવા મળી રહી છે. અમદાવાદ...

ખેડૂતોનાં ‘ભારત બંધ’ને ઉત્તર ભારતમાં સારો પ્રતિસાદ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલું...

દહિસર ચેકનાકા પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા એક્શન-પ્લાન

મુંબઈઃ મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે મુંબઈ-અમદાવાદને જોડતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસર (પૂર્વ)માં ટોલનાકા (ચેકનાકા) ખાતે અતિશય ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા એક પગલાં યોજના ઘડવામાં...

ગૃહપ્રધાનને હસ્તે વૈષ્ણોદેવી સર્કલ પરના ફ્લાયઓવરનું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ-ગાંધીનગરને જોડતા એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલના ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરીને લોકો માટે ખુલ્લો મૂક્યો છે. જેથી હવે રૂ. 28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર...

બંને હાઈવે પર સતત બીજા દિવસે ટ્રાફિક-જામ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટેના નિયંત્રણોમાં થોડીક છૂટછાટ જાહેર કર્યા બાદ આજે સતત બીજા દિવસે શહેરના બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગો (મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને મુંબઈ-થાણે-દિલ્હી ઈસ્ટર્ન એક્સપ્રેસ...

રાજકોટ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ, નિયમોનું ઉલ્લંઘન...

રાજકોટઃ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે પોલીસ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં કુલ 18...

મુંબઈ પોલીસ મહાનગરમાં બેસાડશે અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ...

મુંબઈ - મહાનગરના માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય એ માટે તેમજ ટ્રાફિક નિયમોનાં ભંગના કિસ્સાઓ પર ચાંપતી દેખરેખ રાખવા માટે મુંબઈ પોલીસ અત્યાધુનિક ટ્રાફિક સંચાલન સિસ્ટમ બેસાડવાની...