લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોની કફોડી હાલત…

કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે જુદા જુદા રાજ્યોના શહેરોમાં અટવાઈ ગયેલા અને પોતાના વતન-ઘર તરફ પગપાળા જઈ રહેલા પરપ્રાંતિય મજૂરો, કામદારો, ગરીબ લોકોની હાલત અત્યંત કફોડી અને દયાજનક થઈ ગઈ છે. અનેક શહેરોના મુખ્ય માર્ગો પર ગરીબ પરિવારોના લોકોને રસ્તે ચાલતા જતા કે ફૂટપાથ પર આરામ કરતા જોવા મળ્યા હતા એની દર્દભરી તસવીરો.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]