Home Tags COVID19 pandemic

Tag: COVID19 pandemic

પી.વી.સિંધુએ મજાક કરીઃ ‘હું નિવૃત્ત થાઉં છું’

હૈદરાબાદઃ દેશની નંબર-વન બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ આજે ખેલકૂદ જગતમાં સનસનાટી સર્જી દીધી હતી. ‘હું નિવૃત્ત થાઉં છું.’ એવા લખાણ સાથેની એક પોસ્ટ સોશિયલ મિડિયા પર મૂકીને એણે તેનાં...

પુરીમાં જગન્નાથ રથયાત્રા કાઢવાની સુપ્રીમ કોર્ટે મનાઈ...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો થયો હોવાને કારણે ઓડિશાના પુરી યાત્રાધામ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા પર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી દીધી છે. રથયાત્રા 23 જૂને...

સપ્ટેંબરના મધ્યમાં ભારત કોરોના-મુક્ત થશેઃ હેલ્થ નિષ્ણાતોનો...

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો આવતા સપ્ટેંબરના મધ્યમાં અંત પામે એવો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બે પબ્લિક હેલ્થ એક્સપર્ટે કર્યો છે. આ બંને નિષ્ણાતે એમના અનુમાન માટે ગણિતના...

કોરોનાને કારણે મુંબઈમાં જાણીતું મંડળ આ વર્ષે...

મુંબઈઃ કોરોના વાઈરસની મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષે પોતાનો સાર્વજનિક ગણેશોત્સવ ન યોજવાનો મુંબઈસ્થિત જીએસબી મંડળે નિર્ણય લીધો છે. આ મંડળ વડાલા ઉપનગરમાં છે અને તેનો ગણેશોત્સવ ખૂબ...

કોરોનાનો પ્રકોપ ચાલુ રહેતાં મહારાષ્ટ્રમાં લોકડાઉન 31...

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીનો પ્રકોપ હજી ઘટ્યો ન હોવાથી અને દરરોજ આ રોગના દર્દીઓની સંખ્યા તથા મૃતકોનો આંકડો વધતા હોવાથી મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં લોકડાઉનની મુદતને 31 મે સુધી લંબાવી...

ગ્રામીણ ક્ષેત્રોમાં નવા રોજગાર માટે વધુ 40,000...

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઈરસના જંગના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા 'આત્મનિર્ભર ભારત સંકલ્પ' અંતર્ગત 20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની ફાળવણી મુદ્દે...

કોરોનાના આંકડાંને તમે કેવી દૃષ્ટિથી જોશો?

જૂઠ, હળાહળ જૂઠ અને આંકડાં એવી અંગ્રેજી કહેવત છે. તેની પાછળનો ભાવ એવો છે કે હળાહળ જૂઠ કરતાંય અનોખી રીતે આંકડાંથી ખોટું જણાવી શકાય છે. આંકડાંને તમે કેવી રીતે...

નર્સનો ગણવેશ પહેરી મુંબઈનાં મેયર હોસ્પિટલમાં સેવા...

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકર ભૂતપૂર્વ નર્સ છે. આજે તેઓ મહાનગરપાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં નર્સનો યુનિફોર્મ પહેરીને ગયાં હતાં અને ત્યાંની નર્સો સાથે વાતચીત કરી હતી તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓની...