Tag: lockdown
મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન વિશે CM ઠાકરેનો સંકેત
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં ગયા વર્ષની જેમ ફરીથી કોરોના-લોકડાઉન લાગુ કરવાના મામલે એક સંકેત આપ્યો છે. એમણે કહ્યું છે કે, 'રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ થાય...
મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં વીક-એન્ડ લોકડાઉન
મુંબઈઃ મહારાષ્ટ્રમાં નાગપુર સહિત વિદર્ભના પાંચ જિલ્લાઓમાં બે દિવસનું વીક-એન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અમરાવતી, બુલઢાણા, યવતમાળ, વાસિમ અને અકોલાનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટી તંત્રે બજારની...
બ્રિટનમાં લોકડાઉનમાં છૂટછાટની શરૂઆત 8 માર્ચથી
લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસના નવા પ્રકારના કેસો વધી જતાં લોકડાઉન ત્રીજી વાર લાગુ કરવામાં આવ્યું છે. હવે પરિસ્થિતિ સુધરી રહી હોવાથી લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત આવતી 8 માર્ચથી કરવામાં...
તો મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉનઃ ઉદ્ધવ ઠાકરેની ચેતવણી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યની જનતાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરી હતી અને કહ્યું કે કોરોનાના કેસોને વધતા રોકવા માટે...
21 નાના ગોલ્ફર્સની GJGTની ત્રીજી સીઝનનો પ્રારંભ
અમદાવાદ :ગુજરાત જુનિયર્સ ગોલ્ફ ટુર (GJGT)ની ત્રીજી સીઝનનો રવિવારે બેલવેદેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબમાં પ્રારંભ થયો છે. 21 નાના ચેમ્પિયન્સે ટી-ઓફ્ફ કરીને સીઝનનો પ્રારંભ કર્યો હતો. નાના ગોલ્ફર્સ તેમની આળસ...
કોરોનાને કારણે 4G, 5G મોબાઈલ-પીસીનું વેચાણ રેકોર્ડબ્રેક...
સેન ફ્રાન્સિસ્કોઃ કોરોના વાઈરસ જાગતિક રોગચાળાને કારણે ગયા વર્ષે દુનિયાભરમાં 4G, 5G ટેક્નોલોજીવાળા મોબાઈલ પીસીનું વેચાણ વધ્યું હતું. આવા એક કરોડથી વધારે મોબાઈલ પીસી વેચાયા હતા, જે આ સેક્ટરમાં...
કોરોના લોકડાઉનથી લંડન ખાલીખમ…
ગ્રેન્ડ સેન્ટ્રલ મેટ્રો ટ્રેન ઓપરેટર કંપનીએ જાહેરાત કરી છે કે તેની ટ્રેન સેવા 9 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી બંધ રહેશે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન નિયંત્રણો 31-જાન્યુઆરી 2021 સુધી લંબાવાયા
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉન નિયંત્રણોને 2021ની 31 જાન્યુઆરી સુધી લંબાવી દીધા છે. આ વિશેનો સર્ક્યૂલર ઈસ્યૂ પણ કરી દેવામાં આવ્યો...
વર્ક-ફ્રોમ-હોમ નીતિને કારણે ઓફિસ-સ્પેસની ડિમાન્ડને ફટકો પડ્યો
મુંબઈઃ કોરોના વાઈરસ જાગતિક બીમારી ફેલાવાને કારણે મોટા ભાગની ઓફિસોએ વર્ક-ફ્રોમ-હોમની નીતિ અપનાવતા વર્ષ 2020માં ઓફિસ સ્પેસ ભાડે/લીઝ પર આપવાના સોદાઓમાં ધરખમ ઘટાડો થયો છે. 2020ના વર્ષમાં નેટ ઓફિસ...
એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર-સ્પોર્ટ્સ ફરી શરૂ કરવાની છૂટ
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે કોવિડ-19 સંબંધિત નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. સરકારી સર્ક્યૂલરમાં જણાવ્યા મુજબ, કન્ટેનમેન્ટ ઝોનની બહાર નૌકાવિહાર (બોટિંગ), વોટર સ્પોર્ટ્સ, એમ્યુઝમેન્ટ...