Home Tags Lockdown

Tag: lockdown

બંગલાદેશમાં કોરોનાના કેસો વધતાં સાત દિવસ લોકડાઉન

ઢાકાઃ બંગલાદેશ સરકારે કોરોનાના કેસો વધતાં દેશભરમાં સોમવારથી એક સપ્તાહ સુધી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે. બંગલાદેશના વાહનવ્યવહારપ્રધાન ઔબૈદુલ કાદિરે શનિવારે પત્રકારો સાથે વાતચીતમાં એ માહિતી...

નાસિકે લોકડાઉન ટાળવા અપનાવ્યો નવતર પ્રયોગ

નાસિકઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે બજારોમાં ભીડ ઓછી કરવા માટે નાસિક વહીવટી તંત્રએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વહીવટી તંત્રએ બજારમાં પ્રવેશતી દરેક વ્યક્તિ...

એનસીપી, બીજેપી મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની વિરુદ્ધમાં

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળો ઉગ્ર બન્યો છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સરકારી અધિકારીઓને આદેશ આપ્યો છે કે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટેનો...

લોકડાઉન માટે સજ્જ થાવઃ CM ઠાકરે (અધિકારીઓને)

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ ધરખમપણે વધી રહ્યા હોવાની અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું બેફામપણે ઉલ્લંઘન કરતા હોવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં...

મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ-કર્ફ્યૂ લાગુ કરાશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ભયજનક રીતે વધી ગયા હોવાથી રવિવાર 28 માર્ચથી રાતનો કર્ફ્યૂ લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળ...

કોરોના સામેના દેશવ્યાપી લોકડાઉનને એક વર્ષ પૂર્ણ

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી SARS-CoV-2 વાઇરસ આવ્યા પછી દેશમાં લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે. જોકે એક વર્ષમાં વિશ્વના સૌથી મોટા લોકતંત્રએ કોરોના સામે રસીકરણ શરૂ કરી દીધું છે...

સુપ્રીમ લોન-મોરેટોરિયમ નીતિમાં હસ્તક્ષેપ ન કરી શકે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમ્યાન બેન્ક દેવાં (લોન) પર વસૂલવામાં આવતા વ્યાજ પર વ્યાજના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે રાજકોષીય નીતિઓનો મામલે કેન્દ્ર...

CM-તીરથસિંહે ફરી એક વાર વિવાદિત નિવેદન કર્યું

દહેરાદૂનઃ ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે વિવાદિત નિવેદનોને લીધે ચર્ચામાં છે ફાટેલા જીન્સના નિવેદન પછી હવે તેમનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે...

કોરોના રિટર્ન્સઃ અનેક રાજ્યોમાં નિયમ-પાલનમાં સખ્તાઈ

નવી દિલ્હીઃ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી જતાં સરકારી તંત્રોમાં ચિંતા ફેલાઈ છે. અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રોગચાળાનો ફેલાવો રોકવા માટે ઘડાયેલા નિયમોના પાલનમાં...

ફરી લોકડાઉન લાગુ નહીં કરાયઃ રૂપાણી

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ભારતભરમાં કોરોનાવાઈરસના કેસ વધી ગયા હોવા છતાં રાજ્યમાં લોકડાઉન ફરી લાગુ કરવામાં નહીં આવે. રૂપાણીએ કહ્યું કે લોકોએ માર્ગદર્શિકાનું પાલન કરવાનું...