‘ચિત્રલેખા’ની ૭૨ વર્ષની સફર

‘ચિત્રલેખા’ની ૭૨ વર્ષની સફરનાં અડીખમ સાક્ષી, કોટક પરિવાર તથા ‘ચિત્રલેખા’ પરિવારનાં માર્ગદર્શક મધુરીબહેન કોટક – ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક

‘ચિત્રલેખા’ના સ્થાપક-તંત્રી દિવંગત વજુ કોટક