Tag: birthday
‘ચિત્રલેખા’એ ઉજવ્યો ૭૨મો સ્થાપનાદિવસ…
મુંબઈઃ દેશ-વિદેશમાં ગુજરાતી સમાજમાં લોકપ્રિય થયેલા ‘ચિત્રલેખા’ સામયિકે ૨૨ એપ્રિલના શુક્રવારે તેની સ્થાપનાના ૭૨ વર્ષ પૂરા કરીને ૭૩મા વર્ષમાં પ્રવેશ કર્યો. સંસ્થાના જન્મદિવસના આ શુભ અવસરની સમગ્ર ‘ચિત્રલેખા’ પરિવારે...
‘ચિત્રલેખા’ને ૭૨મા સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે મહાનુભાવોનાં અભિનંદન
મુંબઈઃ ૨૨ એપ્રિલના શુક્રવારે ‘ચિત્રલેખા’ના ૭૨મા જન્મદિન નિમિત્તે કોટક પરિવાર તથા ‘ચિત્રલેખા’ પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ મૌલિક કોટક અને મનન કોટકને આપેલા...
ભૂતપૂર્વ પત્ની કિરણે જીવનની સૌથી શ્રેષ્ઠ બર્થડે-ગિફ્ટ...
મુંબઈઃ બોલીવૂડ એક્ટર આમિર ખાનનો આજે જન્મદિવસ છે અને સોશિયલ મિડિયા પર બોલીવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ માટે શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. આમિર ફેન્સની આ પ્રેમવર્ષાથી અભિભૂત છે. આમિરે આ...
રિક્ષા એસો.એ રાજેશ સાગરના પ્રદર્શનની મુલાકાત લીધી
અમદાવાદઃ શહેરમાં રાષ્ટ્રીય એવોર્ડવિજેતા રાજેશ સાગરની ઉત્કૃષ્ટ કલાકૃત્તિઓનું પ્રદર્શન યોજાયું છે, જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની પદ્ધતિને બખૂબી દર્શાવવામાં આવ્યું છે, જેથી શહેરના વિવિધ ઓટો રિક્ષા એસોસિયેશનોના પ્રતિનિધિઓએ આ એક્ઝિબિશનનની મુલાકાત...
અમદાવાદના 611મા જન્મદિવસની ઉજવણી
અમદાવાદ શહેરના 611મા જન્મ દિવસ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી લાયબ્રેરી ખાતે અમદાવાદના કલાચાહકોનું સંગઠન 'ગેલેરી-રા' દ્વારા ઈન્વર્ટ-આર્ટના ભાગરૂપે રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા રાજેશ સાગરાની કલાકૃતિઓનું એક પ્રદર્શન તા.26 ફેબ્રુઆરીના રોજથી શરૂ...
રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડનાં જન્મદિવસની ખુશીમાં બુર્જ-ખલીફાને રોશનીથી શણગારાવ્યું
દુબઈઃ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ અને માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્સને તેનાં જન્મદિવસ નિમિત્તે એક યાદગાર ભેટ આપી હતી. રોનાલ્ડોએ દુબઈમાં આવેલી વિશ્વની સૌથી...
વિરુષ્કાએ ‘વામિકા’ના જન્મ પછી અનેક રેકોર્ડ બનાવ્યા
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી સૌથી ક્યુટ કપલ્સમાંના એક છે. તેમણે તેમની કેરિયરના પીક પર રહેતાં લગ્ન કર્યાં અને પછી માતા-પિતા બન્યાં. વર્ષ 2020માં પુત્રી...
હરભજનસિંહે છાતી પર ટેટૂ-બનાવીને રજનીકાંતને જન્મદિવસની-શુભેચ્છા આપી
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતના કરોડો ચાહકોમાં ભારતના ભૂતપૂર્વ ઓફ્ફ સ્પિનર હરભજનસિંહનો પણ સમાવેશ થાય છે. તેણે આજે રજનીકાંતને એમના 71મા જન્મદિવસે અનોખી રીતે શુભેચ્છા આપીને દરેકને...