GalleryEvents અનિલ કપૂર જોડાયા સ્વચ્છતા ઝુંબેશમાં… October 17, 2017 બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર ૧૬ ઓક્ટોબર, સોમવારે મુંબઈમાં ચેંબૂર વિસ્તારમાં ‘સ્વચ્છ ચેંબૂર ઝુંબેશ’માં સહભાગી થયા હતા. એ ચેંબૂરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયા હતા અને ત્યાંના રહેવાસીઓને એમના મહોલ્લામાં સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી.