દિવાળીની ઉજવણીની તૈયારીમાં તમન્ના…

બોલીવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા હાલ મુંબઈમાં તેનાં નિવાસસ્થાને દિવાળીની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે. ૧૬ ઓક્ટોબર, સોમવારે એણે તસવીરકારોને એ માટેનાં વિવિધ પોઝ આપ્યાં હતાં.