દિયા મિર્ઝાએ વિદ્યાર્થીઓને પર્યાવરણ રક્ષણનું મહત્ત્વ સમજાવ્યું

બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 16 માર્ચ, ગુરુવારે મુંબઈના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરમાં આવેલી તૌહિદ ઈંગ્લિશ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને સાતમા ધોરણનાં વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ જાગૃતિ વિષયે સંવાદ કર્યો હતો. ટીચ ફોર ઈન્ડિયા સંસ્થાના ઉપક્રમે આયોજિત આ મુલાકાતમાં દિયાએ બાળકો સાથે પર્યાવરણ રક્ષણના મહત્ત્વ અને નાગરિક  જવાબદારી વિશે સંવાદ કર્યો હતો. ઉપરની તસવીરમાં દિયા ગ્રેડ-7 ટીચ ફોર ઈન્ડિયા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે એક સ્થાનિક વૃક્ષના બીજ વાવે છે.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં દિયા મિર્ઝા

દિયા વિદ્યાર્થીઓને હાથે બનાવેલી ગિફ્ટ બતાવી રહ્યાં છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]