Home Tags School

Tag: School

ભારતથી નહીં, અમને ઇસ્લામિક કટ્ટરવાદથી વધુ ખતરોઃ...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપતી ઇમરાન ખાન સરકાર માટે ધાર્મિક કટ્ટરપંથ મામલે સાપે છંછૂદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે. પાકિસ્તાનના સંદેશવ્યવહારપ્રધાન ફવાદ ચૌધરીએ કબૂલ કર્યું હતું કે પાકિસ્તાનને...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સનું 100%...

અમદાવાદઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું પરિણામ જે ફોર્મેટમાં જાહેર કરવામાં આવ્યું હતું એ પ્રમાણે જ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં...

કશ્મીરના સરહદીય-ગામમાં શાળા બાંધવા અક્ષયનું રૂ.1-કરોડનું દાન

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના બાંદીપોરા જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા નીરુ ગામમાં એક શાળાનું મકાન બાંધવા માટે બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે આજે રૂ. એક કરોડનું દાન કર્યું...

ફાયર એનઓસી મુદ્દે હાઇકોર્ટે AMCની આકરી ઝાટકણી...

અમદાવાદઃ રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને છે, ત્યારે જ આપણે થોડોક સમય પૂરતા જાગ્રત થતા હોઈએ છીએ અને એ પછી જ્યારે ઘટનાને થોડા દિવસો વીતી ગયા પછી આપણે સૌ...

રશિયાની સ્કૂલમાં ગોળીબારઃ 7-વિદ્યાર્થી, 1-શિક્ષકનું મરણ

મોસ્કોઃ રશિયાના કઝાન શહેરમાં આજે સવારે એક શાળામાં એક બંદૂકધારીએ હુમલો કરતાં આઠ જણનાં મરણ થયા છે જેમાં આઠમા ધોરણના સાત વિદ્યાર્થી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. આ...

રાજ્યનાં આઠ શહેરોમાં શાળા-કોલેજ 10 એપ્રિલ સુધી...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે, ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે આવતી...

સ્થાનિક ચૂંટણી પછી 5-8 ધોરણની પરીક્ષા લેવાની...

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય માહોલ છે, ત્યારે રાજ્યમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે અને સક્રિય કેસોની સંખ્યા 2000ની આસપાસ જ છે. જેથી રાજ્યમાં સામાન્ય સ્થિતિ ઝડપથી...

સરકારની ધોરણ 9-11ની સ્કૂલો ખોલવા વિશે વિચારણા

અમદાવાદઃ રાજ્યમાં જેમ-જેમ કોરોનાનો કેર ઘટી રહ્યો છે, તેમ-તેમ શૈક્ષણિક કાર્યમાં વેગ આવી રહ્યો છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10-12 માટે શાળાઓના ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ 9-11...

રાજ્યમાં શૈક્ષણિક કાર્ય ઉતરાણ પછી શરૂ કરવાની...

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી પછી 23 નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થવાનું હતું, પણ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં સરકારે સ્કૂલ-કોલેજો ખોલવાનું મુલતવી રાખ્યું હતું. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં રૂપાણી...

ગુજરાત બોર્ડે ધોરણ 9થી 12નો અભ્યાસક્રમ ઘટાડ્યો

અમદાવાદઃ કોરોના વાઇરસને લીધે વિદ્યાર્થીઓને અભ્યાસમાં બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.  શાળા-કોલેજો લગભગ છ મહિનાથી બંધ છે. આવામાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય...