Home Tags Students

Tag: students

વિદ્યાર્થીઓને ‘જેમ્સ ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમનસ એવોર્ડ’ એનાયત

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળ દ્વારા તાજેતરમાં એક ઓનલાઇન વાર્ષિક સામાન્ય સભા-AGMનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેકલ્ટીમાં ભણી-ગણીને શિક્ષિત અને દીક્ષિત થયેલા અને પોતાના અંગત...

રાજ્યમાં ધોરણ 9-11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી ખૂલશે

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 10-12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત શિક્ષણપ્રધાન...

ચારુસેટ યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને રાહતદરે લેપટોપનું વિતરણ

ચાંગા: કોરોનાને લીધે માર્ચ, ૨૦૨૦થી સ્કૂલ–કોલેજો બંધ હતી અને વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા અને ઓનલાઈન પરીક્ષા આપતા હતા. એ વખતે અનેક વિદ્યાર્થીઓ પાસે લેપટોપ-કોમ્પ્યુટર ન હોવાને કારણે...

10-12ના વિદ્યાર્થીઓ માટે 11 જાન્યુ.થી સ્કૂલો શરૂ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ધોરણ 10-12 ધોરણની સ્કૂલો 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એવી રાજ્યમાં શાળાઓ ખૂલવા અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. આ સાથે જ...

CBSE-બોર્ડ પરીક્ષાઓ 4 મેથી; 15 જુલાઈએ પરિણામ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન (CBSE)ને સંલગ્ન શાળાઓમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 2021ની 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે. પરિણામ 15...

 ‘ક્રિસમસ વીક પૂર્ણાહુતિ કાર્યક્રમ’ યોજાયો

અમદાવાદઃ રોમન કેથલિક ચર્ચના ફાધર જિતિન કોચુપુરક્કલના અધ્યક્ષસ્થાને ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગ દ્વારા ‘ક્રિસમસ વીક પૂર્ણાહુતિ કાર્યક્રમ’ સંપન્ન થયો. આ કાર્યક્રમના પ્રારંભે કુ. અદિતિ દ્વારા...

દિલ્હી પબ્લિક સ્કૂલે ક્રિસમસની ઉજવણી કરી

અમદાવાદઃ ડીપીએસ-બોપલે ક્રિસમસની ઉજવણી કરી હતી. સ્કૂલે હાલમાં ચાલી રહેલી સિલ્વર જ્યુબલીની ઉજવણી ‘ગુડવિલ ગાલા’ના ભાગરૂપે ‘સેન્ટા @યૉર હોમ’ નામની એક્ટિવિટી લોન્ચ કરી હતી, જેમાં સેન્ટા ક્લોઝે ક્રિસમસની ભાવનાને...

OMA સ્ટાર્ટ-અપે GSEAનો સ્ટેટ રાઉન્ડ જીત્યો

અમદાવાદઃ દેશના ઊભરી રહેલા ઉદ્યમીઓને ઓળખી કાઢવાના, સમર્થન પૂરું પાડવાના અને પ્રોત્સાહન આપવાના મિશનને આગળ વધારતા આંત્રપ્રિન્યોર્સ ઓર્ગેનાઇઝેશને (EOએ) શનિવારે વર્ષ 2020-21 માટેના ગ્લોબલ સ્ટુડન્ટ્સ આંત્રપ્રેન્યોર્સ એવોર્ડ્સ (GSEA)ના સ્ટેટ...

યુનિ.નો 14મો પદવીદાન સમારોહ વર્ચ્યુઅલી, શારીરિક રીતે...

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ 22 ડિસેમ્બરે સવારે 10 કલાકથી 12 કલાક દરમ્યાન ઓનલાઇન યોજાયો હતો, જેમાં દેશ-વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ, વાલીઓ, શુભેચ્છકો અને મિત્રો સહિત 10,000 લોકો સમારોહની...

 “સ્ટોક કી પાઠશાળા” વેબિનાર યોજાયો

અમદાવાદઃ દેશમાં સામાન્ય જનતાને શેરોમાં મૂડીરોકાણ કરવા બાબતે જાગરૂક કરવાની આવશ્યકતા છે, જેથી તેઓ તેમના મૂડીરોકાણમાં થતા નુકસાનથી બચી શકે. નાણાકીય શિક્ષણની જરૂરિયાતો અને ગતિશીલતાને ધ્યાનમાં રાખીને, શાંતિ બિઝનેસ...