Home Tags Students

Tag: students

વિશ્વ બેન્ક, AIIB રાજ્યની સ્કૂલો માટે રૂ....

અમદાવાદઃ વિશ્વ બેન્ક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક રાજ્ય સરકારને ઉત્કૃષ્ટ સ્કૂલ મિશનના પ્રોજેક્ટ માટે રૂ. 7500 કરોડની લોન આપશે. એનો હેતુ રાજ્યમાં શિક્ષણનો સ્તર સુધારવાનો છે. રાજ્ય સરકાર...

કાંદિવલીના કૉલેજવિદ્યાર્થીઓએ ખેડૂતો માટે બનાવ્યું અનોખું એટીએમ

મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરની ટી.પી. ભાટિયા કૉલેજના વોકેશનલ વિભાગના વિદ્યાર્થીઓએ ખેડૂતો માટે એક મલ્ટીપર્પઝ સાધન તૈયાર કર્યું છે. સૌરઊર્જાને પ્રોત્સાહન આપનારા તથા 'વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન' કરનારા આ સાધનને વિદ્યાર્થીઓએ...

ગણપત યુનિ.માં બે દિવસીય સતરંગ યુથ ફેસ્ટિવલ-૨૦૨૨...

વિદ્યાનગરઃ દેશના યુવાનોના ઉમંગ, ઉત્સાહ અને કલાત્મક અભિગમને, તેમની સર્જનાત્મક સૂઝને બિરદાવવા અને અભિવ્યક્તિની મોકળાશ અને તકો આપવા યુવા– મેળાઓ અને મહોત્સવો ઊજવાતા હોય છે. ગણપત યુનિવર્સિટીમાં ૨૫-૨૬મી માર્ચ...

કોરોના વાઇરસ નબળો પડતાં જ ધોરણ 10-12...

અમદાવાદઃ ગયા વર્ષે કોરોના વાઇરસ હાહાકાર મચાવી ગયો. પરીક્ષાઓ રદ થઈ ગઈ અને એક સાથે માસ પ્રમોશન થયું. વર્ષ 2022માં કોરોના રોગચાળો નબળો પડતાંની સાથે જ શૈક્ષણિક કાર્ય ચાલુ...

ગુજરાત સાયન્સ સિટીમાં ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી

અમદાવાદઃ વિશ્વ જળ દિન પ્રતિ વર્ષ 22 માર્ચે ઊજવવામાં આવે છે. શુદ્ધ જળનું મહત્ત્વ સમજાવવા અને ભવિષ્યમાં તમામ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનો બગાડ અટકાવી યોગ્ય રીતે ઉપયોગ માટે...

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન ડિફોલ્ટનું...

નવી દિલ્હીઃ 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં પહેલાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને લાવવાનું ટેન્શન હતું. આ યુદ્ધ હજી ચાલી રહ્યું છે અને યુદ્ધનો 24મો દિવસ છે. જોકે યુદ્ધના પ્રારંભે...

કેલોરેક્સ ઓલિવ ઇનટરનેશનલ સ્કૂલમાં રાત્રિ-રોકાણનો કેમ્પ

અમદાવાદઃ વિદ્યાર્થીઓને ઘરથી દૂર રાતઆખી શાળામાં રહેવાથી આનંદ, રોમાંચ, ઉત્તેજના અને આઉટડોરનો સરળ આનંદદાયક અનુભવ મળે છે. કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મજેદાર શિબિરનો અનુભવ કર્યો, આ શિબિરમાં તેમણે...

મેડિકલ-સીટો ખાલી છતાં વિદ્યાર્થીઓ યુક્રેન જવા મજબૂરઃ...

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે PG મેડિકલ કોર્સિસમાં ખાલી સીટોનો હવાલો આપીને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને યુક્રેન જેવા દેશમાં જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જસ્ટિસ વિપીન સાંઘી...

કેનેડામાં રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં મરણ

ટોરન્ટોઃ કેનેડાના ટોરન્ટો શહેર નજીક ગયા શનિવારે વહેલી સવારે થયેલા એક રોડ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીનાં કરુણ મરણ નિપજ્યાં હતાં. સીટીવી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, તે અકસ્માત હાઈવે-401 પર...

ગણપત યુનિવર્સિટી દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીની એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્મસી કોલેજ દ્વારા હાલમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST) અને...