Home Tags Kandivali

Tag: Kandivali

કાંદિવલી હિતવર્ધક મંડળમાં દરદીઓ માટે અતિ-આવશ્યક સેવા

મુંબઈઃ અત્રે કાંદિવલી હિતવર્ધક મંડળ અને મુંબઈ કિડની ફાઉન્ડેશનના ઉપક્રમે કાંદિવલી હિતવર્ધક મંડળ હૉસ્પિટલમાં શનિવારે બીજી જુલાઈએ કૅન્સરના દરદીઓ માટેની પેઇન, પેલિયેટિવ ઍન્ડ હોમ કેર સર્વિસીસનો પ્રારંભ થવાનો છે. સવારે...

ભારતીય ભાષાઓને પ્રગતિવાન બનાવવા રાજ્યપાલ કોશિયારીનો અનુરોધ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાષ્ટ્રભાષા હિન્દી અને સંસ્કૃત ઉપરાંત તમામ ભારતીય ભાષાઓને પ્રગતિવાન બનાવવાનો અનુરોધ કરતાં કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિનાં મૂળ વેદ અને ઉપનિષદમાં રહેલાં છે. રાજ્યપાલ...

કેઈએસની શ્રોફ કૉલેજને આંતરરાષ્ટ્રીય ગોલ્ડ રૅન્કિંગઃ ૧૧-એપ્રિલે...

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત બી. કે. શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ એમ. એચ. શ્રોફ કૉલેજ ઑફ કૉમર્સને વૈશ્વિક સંસ્થા ક્વૉકરેલી સિમન્સ તરફથી ગોલ્ડ રૅન્કિંગ એનાયત કરવા માટેના...

કાંદિવલીના કૉલેજવિદ્યાર્થીઓએ ખેડૂતો માટે બનાવ્યું અનોખું એટીએમ

મુંબઈઃ અત્રેના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરની ટી.પી. ભાટિયા કૉલેજના વોકેશનલ વિભાગના વિદ્યાર્થીઓએ ખેડૂતો માટે એક મલ્ટીપર્પઝ સાધન તૈયાર કર્યું છે. સૌરઊર્જાને પ્રોત્સાહન આપનારા તથા 'વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન' કરનારા આ સાધનને વિદ્યાર્થીઓએ...

19 ઉપનગરીય રેલવે સ્ટેશનોની કાયાપલટ કરાશે

મુંબઈઃ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે પ્રશાસનો દ્વારા મુંબઈમાં 19 સ્ટેશનોની રૂ. 947 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવનાર છે. મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન કંપની મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-3A યોજનાના...

કાંદિવલીના રહેણાંક મકાનમાં ભીષણ આગમાં બે-જણનાં મરણ

મુંબઈઃ અહીંના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરમાં આવેલી ‘હંસા હેરિટેજ’ હાઉસિંગ સોસાયટીમાં ગઈ કાલે રાતે લાગેલી આગમાં બે જણનાં મરણ થયા છે. ઈન્ડિયન્સ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, મથુરાદાસ રોડ પર આવેલી 15-માળની...

‘રામાયણ’ના રાવણ, દંતકથાસમાન ગુજરાતી-અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન

મુંબઈઃ સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને 'રામાયણ' હિન્દી ટીવી સિરિયલના 'રાવણ'ના પાત્રને કારણે દેશભરમાં લોકપ્રિય થયેલા અરવિંદ ત્રિવેદીનું અહીં કાંદિવલી નિવાસસ્થાને અવસાન થયું છે. તે 82 વર્ષના હતા. એમને...

‘ચુનીલાલ મડિયા જન્મશતાબ્દી વંદના’: કાંદિવલીમાં શનિવારે ખાસ-કાર્યક્રમ

મુંબઈઃ આ વર્ષ સુપ્રસિદ્ધ સાહિત્યકાર ચુનીલાલ મડિયાનું શતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે મડિયાના સર્જન કાર્યને યાદ કરી એમને સાદર ભાવાંજલિ આપવાના હેતુથી કાંદિવલી એજયુકેશન સોસાયટી (કે.ઈ.એસ.) સંચાલિત 'ગુજરાતી ભાષા...

હાઉસિંગ સોસાયટી સાથે કોરોના-રસીકરણ ઝુંબેશમાં છેતરપિંડીઃ 4ની-ધરપકડ

મુંબઈઃ અહીંના કાંદિવલી (પશ્ચિમ) ઉપનગરમાં એક પૉશ હાઉસિંગ સોસાયટીમાં ગઈ 30 મેએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં કરાયેલી છેતરપિંડીના સંબંધમાં પોલીસે ચાર જણની ધરપકડ કરી છે અને એક જણને...

કાંદિવલીમાં વરિષ્ઠ નાગરિકો માટે ડ્રાઈવ-ઈન વેક્સિનેશન સેન્ટર

ડ્રાઈવ-ઈન વેક્સિનેશન સેન્ટરનું ઉદઘાટન કરતાં મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર