GalleryNews & Event અદિતી રાવ હૈદરીએ દિલ્હીમાં સ્ટોરનું ઉદઘાટન કર્યું… September 15, 2019 બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ 15 સપ્ટેંબર, રવિવારે નવી દિલ્હીમાં આદિત્ય બિરલા ગ્રુપના લિનન ફેબ્રિક બ્રાન્ડના સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. પ્લેન યેલો સાડીમાં અદિતી સિંપલ અને સુંદર લાગતી હતી. [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]