‘કેદારનાથ’ ફિલ્મની શૂટિંગ રેપ-અપ પાર્ટી…

આગામી નવી હિન્દી ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એની ખુશીમાં નિર્માતાઓએ 1 જુલાઈ, સોમવારે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. એમાં ફિલ્મના દિગ્દર્શક અભિષેક કપૂર, અને કલાકાર જોડી – સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન ઉપસ્થિત રહ્યાં હતાં.

સારા અલી ખાન

દિગ્દર્શક અભિષેક કપૂર એમના પત્ની પ્રજ્ઞા યાદવ સાથે

સારા અલી ખાન

સારા અલી ખાન

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન

ફેશન ડિઝાઈનર સંદીપ ખોસલા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]