અર્જૂન-મલાઈકા ફરી સાથે દેખાયાં… મુંબઈ એરપોર્ટ પર…

મુંબઈની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લવ બર્ડ્સ તરીકે જાણીતાં થયેલા કલાકારો – મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરે એમની વચ્ચેનાં અફેર્સ વિશે કંઈ સત્તાવાર રીતે જણાવ્યું નથી. બંને જણ અનેકવાર સાથે જોવા મળ્યાં છે. બંને જણ 24 જૂન, સોમવારે રાતે મુંબઈ એરપોર્ટ ખાતે સાથે જોવા મળ્યાં હતાં. તેઓ કોઈક સ્થળે રજા માણવા ગયાં હોય એવું કહેવાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]