IIFAA એવોર્ડ્સ 2019: આલિયા, રણવીર, ‘રાઝી’એ મારી બાજી…

મુંબઈમાં 18 સપ્ટેંબર, બુધવારે NSCI ખાતે યોજાઈ ગયેલા IIFAA એવોર્ડ્સ-2019 કાર્યક્રમમાં બોલીવૂડના ટોચના કલાકારો અને કસબીઓએ હાજરી આપી હતી. સલમાન ખાન, માધુરી દીક્ષિત-નેને, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, દીપિકા પદુકોણ, વિકી કૌશલ સહિત અનેક કલાકારોએ ગ્રીન કાર્પેટ પર હાજર થઈને પોઝ આપ્યા હતા.


રણવીર સિંહ - બેસ્ટ એક્ટર (પદ્માવત)


આલિયા ભટ્ટ - બેસ્ટ એક્ટ્રેસ (રાઝી)


શ્રીરામ રાઘવન - બેસ્ટ ડાયરેક્ટર (અંધાધૂન)


જગદીપ - માસ્ટર ઓફ કોમેડી એવોર્ડ


ઈશાન ખટ્ટર - બેસ્ટ ડેબ્યૂ (પુરુષ) એવોર્ડ


સારા અલી ખાન - બેસ્ટ ડેબ્યૂ (સ્ત્રી) એવોર્ડ


આલિયા ભટ્ટ


સારા અલી ખાન


દીપિકા પદુકોણ


રણવીર સિંહ


શાહિદ કપૂર


કરણ જોહર અને વિકી કૌશલ


સલમાન ખાન અને સાઈ માંજરેકર


કેટરીના કૈફ


રાજકુમાર હિરાની અને સલમાન ખાન


સારા અલી ખાન, રણવીર સિંહ


અર્પિતા ખાન-શર્મા, આયુષ શર્મા


રીતેષ દેશમુખ અને જેનેલિયા ડીસોઝા


જેનેલિયા ડીસોઝા


રેખા


અદિતી રાવ હૈદરી - બેસ્ટ સહાયક અભિનેત્રી્ (પદ્માવત)


વિકી કૌશલ - બેસ્ટ સહાયક અભિનેતા (સંજુ)


સારા અલી ખાન


ઉર્વશી રાઉતેલા


ઉર્વશી રાઉતેલા


ફાતિમા સના શેખ


પ્રીતિ ઝીન્ટા


રણવીર સિંહ અને દીપિકા પદુકોણ


દીપિકા પદુકોણ


દીપિકા પદુકોણ અને રેખા


ડેઈઝી શાહ


મૃણાલ ઠાકુર


મૃણાલ ઠાકુર


મૌની રોય


નીલ નીતિન મુકેશ


નુસરત ભરૂચા


દીપિકા પદુકોણ


દીપિકા પદુકોણ


દીપિકા પદુકોણ


માધુરી દીક્ષિત-નેને


માધુરી દીક્ષિત-નેને


અદિતી રાવ હૈદરી