પ્રતીક્ષાનો અંતઃ આવી ગઈ છે દીપ-વીરનાં લગ્નની તસવીરો…

બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને દીપિકા પદુકોણ હવે પતિ-પત્ની બની ગયાં છે. ઈટાલીનાં લેક કોમો ખાતે એમણે 14 નવેમ્બરે કોંકણી અને 15 નવેમ્બરે સિંધી, એમ બંને રિવાજ અનુસાર લગ્ન કર્યાં છે. આ છે, લગ્નપ્રસંગની તસવીરો, જે રણવીર-દીપિકા તરફથી સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]