Home Tags Italy

Tag: Italy

ઇટાલીથી અમૃતસરઃ વધુ એક ફ્લાઇટમાં કોરોના વિસ્ફોટ

અમૃતસરઃ ઇટાલીથી પંજાબના અમૃતસર પહોંચેલી એક વધુ ફ્લાઇટમાં 150 યાત્રી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. એ ફ્લાઇટ રોમથી 290 લોકોને લઈને અમૃતસર પહોંચી છે. આ પહેલાં ગુરુવારે એવો જ...

ખાસ-ડૂડલ દ્વારા ગૂગલ આજે-સેલિબ્રેટ કરે છે ‘પિઝ્ઝા-ડે’

મુંબઈઃ દુનિયાભરમાં લોકપ્રિય ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલનું આજનું ડૂડલ રસપ્રદ છે. દુનિયાભરમાં સૌથી લોકપ્રિય વાનગી પિઝ્ઝાને બિરદાવતા બિનસત્તાવાર ‘પિઝ્ઝા ડે’ની ગૂગલ તરફથી આજે ખાસ રીતે ઉજવણી કરવામાં આવી છે....

મોદી વિદેશયાત્રાએથી પાછા-ફર્યા; 11-રાજ્યોના-CM સાથે વિડિયોકોન્ફરન્સ કરશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી અને બ્રિટન (સ્કોટલેન્ડ)ની પાંચ-દિવસની વિદેશ યાત્રાએથી આજે સવારે અહીં પાછા ફર્યા છે. તેઓ આજે બપોરે 12 વાગ્યે દેશના એ 11 રાજ્યોના મુખ્ય...

મોદી પોપને મળ્યા, એમને ભારત-આવવાનું આમંત્રણ આપ્યું

વેટિકન સિટી (ઈટાલી): દુનિયાના ટોચના 20 સમૃદ્ધ દેશોના બનેલા ગ્રુપ ઓફ 20 (G20)ના વડાઓના 16મા અને બે-દિવસીય (30, 31 ઓક્ટોબરના) શિખર સંમેલનમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના...

યૂરો-2020માં પરાજય: ફૂટબોલપ્રેમીઓની હિંસાથી ઈંગ્લેન્ડનું નામ બદનામ

લંડનઃ ગઈ કાલે અહીં યૂરો-કપ ફૂટબોલ સ્પર્ધાની ફાઈનલમાં ઈટાલી સામે પરાજય થયા બાદ ઈંગ્લેન્ડના વિફરેલા ફૂટબોલપ્રેમીઓએ હિંસા કરતાં 2030ની ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધાનું યજમાન મેળવવાના લંડનના પ્રયાસોને ફટકો...

ઈટાલીની જનતાને 28-જૂનથી માસ્ક પહેરવામાંથી મુક્તિ મળશે

રોમઃ ઈટાલીના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દેશમાં 28 જૂનથી મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત નહીં રહે. ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઈરસ રોગચાળાના આરંભ વખતે યૂરોપ ખંડમાં ઈટાલી કોવિડ-19નું...

2022ના-અંત સુધીમાં વિશ્વને રસી-રક્ષિત કરીએઃ જોન્સન (G7ને)

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને વિશ્વના સાત સૌથી સમૃદ્ધ દેશોના ગ્રુપ G7 (ગ્રુપ ઓફ સેવન)ના વડાઓને અપીલ કરી છે કે આવતા અઠવાડિયે આપણે બ્રિટનમાં નિર્ધારિત બેઠક માટે ભેગા...

બ્રિટન સહિત અનેક દેશોએ કોરોના-નિયંત્રણો ઉઠાવ્યા/હળવા બનાવ્યા

લંડનઃ બ્રિટન, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લોકો હવે પબ્સ અને રેસ્ટોરન્ટ્સમાં ઈન્ડોર સાથે બેસીને જમી શકે છે અને એકબીજાને ભેટી પણ શકે છે, કારણ કે બ્રિટિશ સરકારે તેનો સફળ રસીકરણ...

EU દેશોએ એસ્ટ્રાઝેનેકાનું રસીકરણ ફરી શરૂ કર્યું

બર્લિનઃ યુરોપિયન મેડિકલ રેગ્યુલેટર કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસી સુરક્ષિત અને અસરકારક છે, એ પછી યુરોપિયન યુનિયના અગ્રણી દેશોએ કહ્યું હતું કે તેઓ એસ્ટ્રાઝેનેકા ફરીથી શરૂ કરશે. અને રસીને...

ઈટાલીમાં એક વર્ષ બાદ કોરોના-લોકડાઉન ફરી લાગુ

રોમઃ કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળવાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરાયાના એક વર્ષ બાદ ઈટાલીમાં ઉત્તરના ઘણા ખરા ભાગોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રોગચાળાના કેસો વધી જતાં...