અનંત-રાધિકાની ઈટાલીની ક્રુઝ પાર્ટીની તસવીરો, બધાનો અંદાજ જોવા જેવો

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ખુબ જ ચર્ચામાં રહ્યું. જોકે, પહેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમા જેટલી તસવીર અને વીડિયો સામે આવ્યા હતાં એટલી તસવીરે ઈટાલીની ક્રુઝ પાર્ટીમાંથી બહાર આવી નથી. પરંતુ ઈટાલીમાં 29 મે થી 1 જૂન સુધી ભવ્ય ઉજવણીની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે તેના પર નજર કરીએ. આ સેલિબ્રેશનમાં હોલીવૂડ અને બોલીવૂડની અનેક મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. નીતા અંબાણીથી માંડીને બધાનો અંદાજ અલગ જ જોવા મળે છે.

(તમામ તસવીરો: અંબાણી અપડેટ ઈન્સ્ટાગ્રામ)