ઈશા-આનંદનાં લગ્નમાં બોલીવૂડ ઉમટ્યું…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને ઉદ્યોગપતિ આનંદ પિરામલનાં લગ્ન 12 ડિસેંબર, બુધવારે મુંબઈમાં સંપન્ન થયા. આ લગ્નસમારંભ દક્ષિણ મુંબઈમાં આવેલા અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયામાં યોજવામાં આવ્યા હતા. એમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, આલિયા ભટ્ટ સહિત અનેક બોલીવૂડ કલાકારો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન જેવી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. (તસવીરોઃ દીપક ધુરી)

આમિર ખાન, પત્ની કિરણ રાવ


હિલેરી ક્લિન્ટન


પ્રણવ મુખરજી, અનિલ અંબાણી


અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા બચ્ચન


પ્રિયંકા ચોપરા, પતિ નિક જોનાસ


સચીન તેંડુલકર, પત્ની અંજલિ, પુત્ર અર્જૂન


હરભજન સિંહ, પત્ની ગીતા બસરા


ગૌરી શાહરૂખ ખાન


આલિયા ભટ્ટ


સુબ્રમણ્યન સ્વામી


શરદ પવાર


મેનકા ગાંધી


મમતા બેનરજી


રાજનાથ સિંહ


પી. ચિદમ્બરમ


રજનીકાંત એમના પત્ની લતા સાથે


પ્રફુલ પટેલ


ગૌતમ સિંઘાણિયા


ટીના અનિલ અંબાણી


કિઆરા અડવાની


આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટ


રવિના ટંડન
દિશા પટની


સોનમ કપૂર અને જેક્લીન ફર્નાન્ડિસ


અનંત અંબાણી


આકાશ અંબાણી
અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન-નંદા, નવ્યા નવેલી નંદા


દીપિકા પદુકોણ


જ્હાન્વી કપૂર


શિલ્પા શેટ્ટી


કરિશ્મા અને કરીના કપૂર


રેખા અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા


નિર્માતા બોની કપૂર એમની પુત્રીઓ ખુશી અને જ્હાન્વી સાથે
જ્હાન્વી કપૂર


રણવીર સિંહ, દીપિકા પદુકોણ