Tag: Jacqueline Fernandez
ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાનું હૈદરાબાદમાં શંકાસ્પદ મૃત્યુ
હૈદરાબાદઃ જાણીતાં ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગરિમેલ્લાએ અત્રેના પોશ વિસ્તાર બંજારા હિલ્સમાં આવેલા એમનાં બુટિક સ્ટુડિયોમાં ગઈ કાલે કથિતપણે આત્મહત્યા કરી. 35 વર્ષીય પ્રત્યુષાનો મૃતદેહ બુટિકનાં બાથરૂમમાં મળી આવ્યો હતો....
મની લોન્ડરિંગ કેસઃ જેક્લીનને 50 સવાલો પૂછાશે
મુંબઈઃ કરોડપતિ અને ચાલાક ઠગ સુકેશ ચંદ્રશેકર સામે નોંધવામાં આવેલા મની લોન્ડરિંગના કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસને હાજર થવાનું સમન્સ મોકલ્યું છે....
અક્ષય-જેક્લીન ‘રામ સેતુ’ના શૂટિંગ માટે દમણમાં
દમણઃ અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝ એમની નવી ફિલ્મ ‘રામ સેતુ’ના શૂટિંગ માટે દમણ પહોંચી ગયાં છે. ‘રામ સેતુ’ના દિગ્દર્શક છે અભિષેક શર્મા, જેમણે ‘તેરે બિન લાદેન’ ફિલ્મ બનાવી...
મને ખર્ચાળ-લગ્નોથી બહુ ડર લાગે-છેઃ સૈફ અલી
મુંબઈઃ પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’નો કોમેડી શો ‘કપિલ શર્મા શો’ના આગામી એપિસોડમાં પ્રચાર કરતી વખતે અભિનેતા સૈફ અલી ખાને કહ્યું હતું કે ખર્ચાળ લગ્નોથી એને બહુ ડર...
‘ભૂત પોલીસ’ એક અઠવાડિયું વહેલી રિલીઝ કરાશે
મુંબઈઃ સૈફ અલી ખાન, જેક્લીન ફર્નાન્ડિસ, અર્જુન કપૂર, યામી ગૌતમ અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘ભૂત પોલીસ’ને એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો છે. ફિલ્મ હવે 10 સપ્ટેમ્બરે...
મની લોન્ડરિંગ કેસમાં જેક્લીન ફર્નાન્ડિસની પૂછપરછ કરાઈ
નવી દિલ્હીઃ શ્રીલંકાની નાગરિક અને બોલીવુડની અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસની દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, મની લોન્ડરિંગના એક કેસના...
‘રાઝી’માં આલિયા જેવો જ રોલ ‘ભુજ’માં નોરાનો
મુંબઈઃ મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ આવતા આઝાદી દિવસ પૂર્વે રિલીઝ થવાની છે. ભૂતકાળની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, નોરા...
અક્ષયકુમારે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા…
અક્ષય બાદમાં લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જઈને મળ્યો હતો.
(તસવીર સૌજન્યઃ અક્ષય કુમાર, નુસરત ભરૂચા, Lyca Productions ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ)
‘બિગ બોસ 14’ના સેટ પર સલમાને ઉજવ્યો...
'બિગ બોસ 14'ના સેટ પર અભિનેત્રી શેહનાઝ ગિલ સાથે. સલમાને શનિવાર, 26 ડિસેમ્બરની મધરાતે મુંબઈ નજીક પનવેલમાં આવેલા તેના ફાર્મહાઉસમાં તેના પત્રકાર મિત્રો સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો.