Home Tags Priyanka Chopra

Tag: Priyanka Chopra

પ્રિયંકા ચોપરાએ ગર્ભવસ્થાની જાહેરાત કરી અને…

ન્યૂયોર્કઃ અમેરિકન ગાયક નિક જોનસને પરણેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં એક પારિવારિક શૉ ‘ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’માં ભાગ લીધો હતો અને ત્યાં એણે સ્ટેજ પર પોતાની ગર્ભાવસ્થાની...

પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ-બાયોમાં પતિ-નિકની અટક-હટાવી દેતાં અફવાબજાર ગરમ

ન્યૂયોર્કઃ બોલીવુડ અભિનેત્રી અને વૈશ્વિક સ્તરની હસ્તી બની ગયેલી પ્રિયંકા ચોપરા અમેરિકાના ગાયક નિક જોનસને પરણી છે. સોશિયલ મિડિયા પર આ દંપતીનાં લાખો ચાહકો છે. બંને જણ સોશિયલ મિડિયા...

પ્રિયંકાએ અમેરિકાનાં-ઘરમાં પતિ નિકની સાથે લક્ષ્મી-પૂજા કરી

લોસ એન્જેલીસઃ બોલીવુડ અભિનેત્રી અને અમેરિકન પોપ-સ્ટાર નિક જોનસને પરણીને અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાએ ગઈ દિવાળીના દિવસે એનાં અત્રેનાં ઘરમાં લક્ષ્મી પૂજા કરી હતી. એની તસવીરો એણે સોશિયલ...

મુમ્બૈયા વડા પાઉં ન્યુયોર્કમાં પીસીને દ્વારે?

દેશી ગર્લ પીસી, ઉર્ફે પ્રિયંકા ચોપરા જ્યારે પણ ભારત આવે ત્યારે અહીંના સ્ટ્રીટ ફુડ ખાવાનું ચૂકતી નથી. અને હવે તે તેના ભાવતાં આ જ ભારતીય વ્યંજન તથા ભારતીય સ્ટ્રીટ...

પ્રિયંકાએ મેગન મર્કલને ‘બર્થડે’ની શુભેચ્છાઓ પાઠવી

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ મિત્ર મેગન મર્કેલ- ડચેસ ઓફ સક્સેસને 40મી બર્થડે પર શુભકામનાઓ આપી હતી તથા તેની પહેલને ટેકો કરવાનો સંકલ્પ કર્યો હતો, જેથી એ મહિલાઓની મદદ...

પ્રિયંકાનો પતિ નિક બાઈક અકસ્માતમાં ઘાયલ થયો

લોસ એન્જેલીસઃ બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો અમેરિકન પતિ નિક જોનસ અમેરિકામાં એક બાઈક અકસ્માતમાં ઘાયલ થયાનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ખુદ નિકે જ સોશિયલ મિડિયા...

પ્રિયંકા-નિકે ભારતમાં રાહતકાર્યો માટે રૂ.2.87-કરોડ એકત્ર કર્યા

ન્યૂયોર્કઃ ભારતમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાની સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને લીધે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસ ખૂબ ચિંતીત છે અને તેણે એનાં પતિ નિક જોનસ સાથે મળીને પોતાનાં પિયરનાં દેશમાં રાહત...

USને કોરોના-રસી ભારત સાથે શેર કરવા પ્રિયંકાની...

સિટાડેલઃ દેશમાં કોરોના કેસોમાં વધારાનો સિલસિલો જારી છે. મંગળવારે ફરી એક વાર દેશમાં કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે, ત્યારે કોરોનાના કેરથી બોલીવૂડની દેશ ગર્લ પ્રિયંકા...

પ્રિયંકાની ફિલ્મ ‘વ્હાઈટ ટાઈગર’ને ઓસ્કર-નામાંકન મળ્યું

ન્યૂયોર્કઃ અભિનેત્રી અને નિર્માત્રી પ્રિયંકા ચોપરા-જોનસ તથા એનાં પતિ ગાયક-ગીતકાર-અભિનેતા નિક જોનસે ઓસ્કર એવોર્ડ્સ-2021ના નામાંકનોની સોમવારે વર્ચ્યુઅલી જાહેરાત કરી હતી. પ્રિયંકાની ફિલ્મ ‘વ્હાઈટ ટાઈગર’ને 93મા એકેડેમી એવોર્ડ્સ માટે નામાંકન...

પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં શરૂ કરી ભારતીય રેસ્ટોરન્ટ

ન્યૂયોર્ક સિટીઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસે ન્યૂયોર્ક સિટી શહેરમાં પોતાની માલિકીની રેસ્ટોરન્ટ શરૂ કરી છે જેનું નામ તેણે ‘સોના’ રાખ્યું છે. આ રેસ્ટોરન્ટમાં ભારતીય વાનગીઓ મળશે. રેસ્ટોરન્ટનું ઉદઘાટન આ...