અમારા માટે નગીનદાસ સંઘવી એટલે…

જાણીતા કટારલેખક, રાજકીય સમીક્ષક, ઇતિહાસ અને પોલિટીકલ સાયન્સના અધ્યાપક અને પદ્મશ્રી તેમજ વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા અનેક સમ્માનોથી સમ્માનિત, નગીનબાપા તરીકે જાણીતા એવા પ્રખર વિદ્વાન નગીનદાસ સંઘવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ એમના લખાણોથી એ સદાય જીવંત રહેશે. શતાયુ એવા નગીનદાસ સંઘવી સાથે જેમનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે, જેમણે બાપા સાથે નજીકથી કામ કર્યું છે અને બાપાને જેમણે બરાબર ઓળખ્યા છે એવા કેટલાક જાણીતા લોકો એમને શ્રધ્ધાંજલિ પાઠવે છે.

એમના જ શબ્દોમાં અહીં સાંભળીએ એમને….

ભરત ઘેલાણી, તંત્રીઃ ચિત્રલેખા

 


કૌશિક મહેતા, તંત્રીઃ ફૂલછાબ

 


અજય ઉમટ, તંત્રીઃ નવગુજરાત સમય


ભવેન કચ્છી, વરિષ્ઠ પત્રકારઃ ગુજરાત સમાચાર