અભી બોલા અભી ફોક

 

અભી બોલા અભી ફોક…

 

 

ઘણા માણસોને એવી ટેવ હોય છે કે થોડા સમય પહેલાં જે વાત કરી હોય તે વાત વખત આવે તરત ફેરવી તોળે.

હું ઘણીવાર હળવાશમાં કહું છુ આવી વ્યક્તિઓની જીભ નીચે બોલબેરિંગ હોય છે. આવા કિસ્સામાં કહેવાતું હશે “અભી બોલા અભી ફોક”.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)