Tag: Gujarati kahevat
દાધારંગું દવ બાળે, ને જીવે ત્યાર સુધી...
દાધારંગું દવ બાળે, ને જીવે ત્યાર સુધી ભવ બાળે...
દાધારંગું એટલે તોફાની અને જક્કી, અદેખું, ગાંડિયું, ગાંડાઘેલું, સમજાવ્યું સમજે નહિ તેવું. આવી વ્યક્તિ પોતાના જક્કીપણાને કારણે જીવે ત્યાં સુધી...
કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું.
કોઈ અમરપટો લખાવીને નથી આવ્યું
જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. કોઈ ટૂંકૂ જીવે છે તો કોઈ લાંબુ, પણ અંતે તો કાળનો પંજો એને...
દિવસ પછી રાત કુદરતનો ક્રમ છે
દિવસ પછી રાત કુદરતનો ક્રમ છે...
કુદરતનું ચક્ર નિયમ મુજબ ચાલ્યા કરે છે. સૂર્યોદય થાય અને સૂર્ય પ્રકાશથી બધું ઝળહળી ઊઠે પણ સાંજ પડે તો એજ સૂર્ય ક્ષિતિજની પેલે પાર...
દીવામાં દિવેલ હશે તો બળશે
દીવામાં દિવેલ હશે તો બળશે
દીવો પ્રગટાવવો હોય તો એમાં ઘી અથવા તેલ જેવો તૈલી પદાર્થ જોઈએ. જો આ પદાર્થ હોય જ નહીં અથવા ખલાસ થઈ જાય તો એકલી દીવેટ...
બાવો કૂદ્યો કે વાંહે ચેલકીયે કૂદી
બાવો કૂદ્યો કે વાંહે ચેલકીયે કૂદી
કોઈ પણ વ્યક્તિની આડેધડ નકલ કરવી અથવા અનુસરણ કરવું એ કેટલાક લોકોનો સ્વભાવ હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ કશું પણ કરવા પ્રવુત્ત...
લેવાવાળાના તો બે હાથ છે, આપવાવાળો હજાર...
લેવાવાળાના તો બે હાથ છે, આપવાવાળો હજાર હાથ લઈ બેઠો છે
ભગવાન દયાળુ છે. એ આપવા બેસે ત્યારે એની અસીમ કૃપા હજારો હાથે વરસાવે છે. ભગવાનને આપણે હજાર હાથવાળો કહીએ...
પુરુષના નસીબ આડે પાંદડું
પુરુષના નસીબ આડે પાંદડું
પુરુષાર્થ સૌ કરે છે પણ લક્ષ્ય ના હોય ત્યાં સુધી એ ફળતો નથી. પુરુષ કુટુંબમાં આજીવિકા રળનાર અને આધાર ગણાય છે. આ કારણથી એણે...
કોઈ ડૉક્ટર જીવ નથી ઘાલી દેતો
કોઈ ડૉક્ટર જીવ નથી ઘાલી દેતો
માણસનું યોગક્ષેમ વહન કરવાવાળો તો ઈશ્વર છે. એની કૃપા હોય ત્યાં સુધી જ માણસ હેમ-ખેમ રહી શકે છે. જે દા’ડે એની...
નાદાન કી દોસ્તી, જી કા જંજાલ
નાદાન કી દોસ્તી, જી કા જંજાલ
કોઈ પણ વ્યક્તિ સાથે દોસ્તી કરીએ ત્યારે આપણું નામ સ્વાભાવિક રીતે એની સાથે જોડાય છે. ત્યારે એના નાના મોટા કામમાં પણ સાથે ઊભાં...