Home Tags Virat Kohli

Tag: Virat Kohli

પૂજારાને કેન્દ્રીય કોન્ટ્રાક્ટ્સમાં ટોપ ગ્રેડમાં જ રાખવાની શાસ્ત્રીની ભલામણ

નવી દિલ્હી - ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA) જ્યારે નવા વેતન માળખાના આધાર પર...

ક્રિકેટરોના પગાર વધારા મામલે કોહલી વડા વહીવટદાર સાથે ચર્ચા કરશે

નવી દિલ્હી - ભારતના ક્રિકેટરોનો પગાર વધારવો જોઈએ એવો પ્રસ્તાવ છે. એ વિશે ચર્ચા કરવા માટે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તથા અન્ય સંબંધિત વ્યક્તિઓ આવતીકાલે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ...

માસ્ટર ક્લાસ… નાગપુર ટેસ્ટમાં કોહલીએ ફટકારી પાંચમી ડબલ સેન્ચુરી

નાગપુર - અહીં વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર રમાતી બીજી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાની ઉપર સંપૂર્ણ પકડ જમાવી દીધી છે. આજે ત્રીજા દિવસે ત્રીજા સત્રની રમતમાં ભારતના કેપ્ટન વિરાટ...

ક્રિકેટ-બોલીવૂડ વચ્ચે પ્રેમલગ્નઃ ઝહીર-સાગરિકા બન્યાં જીવનસાથી

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાન અને ફિલ્મ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ લગ્ન કરી લીધાં છે. આ વીવીઆઈપી લગ્નનું રિસેપ્શન ૨૭ નવેમ્બરે યોજાવાનું છે. ઝહીર ખાને આ જ...

પહેલી કોલકાતા ટેસ્ટ ડ્રોમાં ગઈ; ભારત જીતતાં સહેજમાં રહી ગયું

કોલકાતા - ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ આજે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે પાંચમા તથા છેલ્લા દિવસે ડ્રોમાં પરિણમી છે. બીજી ટેસ્ટ મેચ આવતી ૨૪...

મને જ્યારે જરૂર લાગશે ત્યારે આરામ આપવાની બોર્ડને વિનંતી કરીશઃ કોહલી

કોલકાતા - ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે જણાવ્યું છે કે એને જ્યારે આરામ કરવાની જરૂર લાગશે ત્યારે એ માટે જણાવશે. એવા અહેવાલો હતા કે કોહલીએ ઘરઆંગણે શ્રીલંકા સામેની...

કોચ રવિ શાસ્ત્રી દ્વારા ‘મેન ઓફ ધ સિરીઝ’ બુમરાહની પ્રશંસા

તિરુવનંતપુરમ - ભારતે ગઈ કાલે અહીં નવા બંધાયેલા ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૬-રનથી પરાજય આપ્યો હતો. ભારતે સિરીઝ ૨-૧થી...

રન મશીન વિરાટ કોહલીને જન્મદિન મુબારક…

ક્રિકેટ સુપરસ્ટાર, ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો ૨૯મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એને જિંદગીના આ વિશિષ્ટ દિવસ, પ્રસંગ નિમિત્તે 'ચિત્રલેખા' તરફથી હાર્દિક શુભકામના. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૯૦૦૦ રન...

WAH BHAI WAH