Home Tags US

Tag: US

માલ્યાની શાન ગણાતું ખાનગી વિમાન ટુકડેટુકડા કરી લઈ જવાશે વિદેશ

નવી દિલ્હી- દેશની બેંકોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશમાં ફરાર થનાર પૂર્વ સાંસદ અને મોટા ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રાઈવેટ વિમાનનો ભંગાર થવા જઈ રહ્યો છે. હક્કીકતમાં જે અમેરિકન...

કેલિફોર્નિયાઃ નશાની કુટેવે ભારતીય દંપતીનો જીવ લીધો, ખીણમાં પડી જતા મોત

કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં નશાની કુટેવે એક ભારતીય દંપતીનો જીવ લીધો છે. આ બંન્ને લોકો કેલિફોર્નિયાના યોસમાઈટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક ઢોળાવ વાળી ચોટી પર સેલ્ફી લઈ રહ્યા હતા પરંતુ આ સમયે...

USની એક કંપની પર આરોપઃ ગોરાઓના મુકાબલે ભારતીયોને આપ્યું 25 ટકા...

વોશિંગ્ટનઃ અમેરિકાના શ્રમ વિભાગે અમેરિકી કંપની ઓરેકલ પર ભારતીયો અને એન્ય એશિયાઈ દેશોના કર્મચારીઓ તેમજ આફ્રિકી અમેરિકી કર્મચારીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો છે. ડિપાર્ટમેન્ટે કહ્યું કે ઓરેકલ સમાન પદ...

ભારતના આ પગલાંથી અમેરિકાને થશે 90 કરોડ ડોલરનું નુકસાન

નવી દિલ્હી- ભારતીય કૃષિ ઉત્પાદનોની આયાત પર અમેરિકાએ લાગુ કરેલા ટેરિફ (ચાર્જ) ના જવાબમાં ભારત પણ અમેરિકાના ઉત્પાદનો પર ટેરિફ લાગુ કરી શકે છે. જેમાં સફરજન, બદામ, અને દાળનો...

USમાં ચાલે છે સંસ્કૃતિની પાઠશાળા, અભ્યાસમાં શીખવાડવામાં આવે છે ‘ગીતા’ના શ્લોક…

શિકાગો- 'પશ્ચિમની સંસ્કૃતિથી આપના પરિવારના બાળકોનું જરા ધ્યાન રાખજો'..આ વાત..ગુજરાતી ભાષા અને સંસ્કાર બચાવોની મુહીમ લઈને ગુજરાતના સંતો, મહંતો અને સાહિત્યકારો છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહ્યા છે. ત્યારે...

અમેરિકામાં ક્રિસમસની રજાઓ માણતાં મુસાફરો પરેશાન, 800 ફ્લાઈટ રદ

નવી દિલ્હી: અમેરિકાના મધ્યભાગ તરફથી શિયાળામાં આવતા એક શક્તિશાળી તોફાન પસાર થવાના કારણે દેશભરની હવાઈ મુસાફરીને ગંભીર અસર પહોંચી છે. બર્ફ વર્ષા અને ઝડપથી ફુંકાઈ રહેલા પવનને કારણે હજારો...

અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા બનશે મહત્તવની

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક નિર્ણય કર્યો કે વિદેશમાં અમેરિકાના સૈનિકો છે તેને ધીમે ધીમે પાછા બોલાવવા. અમેરિકામાં જ અને યુરોપમાં ફ્રાન્સ જેવા સાથી દેશો તેનો વિરોધ કરી રહ્યા છે, પણ...

USમાં પણ ભારત જેવી સ્થિતિ: ટ્રમ્પની વાત નથી માની રહ્યાં મધ્યસ્થ...

નવી દિલ્હી- અમેરિકાની સેન્ટ્રલ બેંકે આ વર્ષે ચોથી વખત વ્યાજના દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ચોથા વધારા સાથે,અમેરિકામાં વ્યાજના દર 2.25 ટકાથી વધીને 2.50 ટકા થઈ ગયાં...

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે આગામી સપ્તાહે ચર્ચા કરશે USCIRF

વોશિગ્ટન-  આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના તથ્યો અને પરિસ્થિતિની સમીક્ષા કરી રહેલા યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ કમિશન આગામી સપ્તાહે ભારતમાં ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતા પર ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર...

ફરી આક્રમક થયું ઉત્તર કોરિયા! કિમે હાઈટેક હથિયારનું કર્યું પરીક્ષણ

સિયોલ-  પરમાણુ હથિયાર અને બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણના સ્થાને ઉત્તર કોરિયાએ નવા હાઈટેક હથિયારનું પરીક્ષણ કર્યું છે. પ્યોંગયાંગના સરકારી મીડિયાએ આના સંદર્ભે શુક્રવારે જાણકારી આપી હતી. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર...