Tag: US
હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતની મુલાકાતે
અમદાવાદઃ અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ બિન-સરકારી સંસ્થા સેલ્ફ-એમ્પાવર્ડ વીમેન્સ એસોસિએશન (SEWA)નાં કાર્યક્રમો ભાગ લેશે અને આ સંસ્થાની...
અમેરિકાએ ચીનનું જાસૂસી બલૂન તોડી પાડ્યું
વોશિંગ્ટનઃ અમેરિકાએ એટલાન્ટિક મહાસાગર પરના આકાશમાં એક શંકાસ્પદ ચાઈનીઝ જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. સીએનએન ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર, યૂએસ પ્રમુખ જો બાઈડને બલૂનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો...
US: ન્યૂ યર સેલિબ્રેશનમાં ફાયરિંગ, 10ના મોત,...
અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ચંદ્ર નવા વર્ષની ઉજવણી દરમિયાન ઓછામાં ઓછા 16 લોકોને ગોળી વાગી હતી. અહેવાલો અનુસાર, કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં સામૂહિક ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત...
ગ્લોબલ સેન્ડવિચ ચેન સબવે વેચાઈ રહી છે?
ન્યૂયોર્કઃ અમેરિકાની વૈશ્વિક સ્તરે સેન્ડવિચ ચેન ધરાવતી સબવે કંપની ટૂંક સમયમાં વેચાઈ જાય એવી ધારણા છે. સબવેની સ્થાપના કરાઈ ત્યારથી એના સહ-સંસ્થાપકોના પરિવારજનો એનો અંકુશ ધરાવતાં રહ્યાં છે. કંપનીનું...
આખા અમેરિકામાં વિમાન-સેવા ઠપ; સાઈબર-હુમલાની શક્યતાને રદિયો
વોશિંગ્ટનઃ અમેરિકાની એવિએશન નિયામક એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની કમ્પ્યુટર સિસ્ટમ (સર્વર)માં વિશાળ પાયે આઉટેજ થવાને કારણે (સિસ્ટમમાં ટેકનિકલ ખરાબી ઊભી થવાથી) આજે સવારે સાત વાગ્યાથી આખા અમેરિકામાં લગભગ...
રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં ભારત મહત્વની ભૂમિકા...
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે ભારતને તે દેશોમાં સામેલ કરી શકાય છે, જે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને ખતમ કરવા માટે કૂટનીતિમાં ભૂમિકા ભજવી...
કોરોનાને રોકવામાં ચીનને મદદરૂપ થવાની અમેરિકાની ઓફર
વોશિંગ્ટનઃ ચીનમાં કોરોનાવાઈરસ મહામારીની નવી લહેર ફેલાઈ છે અને એને કારણે આખી દુનિયામાં ગભરાટ ફેલાઈ ગયો છે ત્યારે અમેરિકાએ કહ્યું છે કે તે રોગચાળાને રોકવામાં ચીનને મદદરૂપ થવા તૈયાર...
અમેરિકાએ બે ચીની અધિકારીઓ પર પ્રતિબંધ મૂક્યો
અમેરિકાએ શુક્રવારે તિબેટ ઓટોનોમસ રિજન (TAR)માં માનવાધિકારનું ઉલ્લંઘન કરવા બદલ ચીનના બે અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. ચીની અધિકારીઓ વુ યિંગજી અને ઝાંગ હોંગબોને ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ...
ભારતની લોકશાહીનાં અમેરિકાએ વખાણ કર્યા
વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને ધર્મોની મહાન વિવિધતાનું ઘર છે.
પ્રાઈસે કહ્યું...
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારઃ ‘મારી ધરપકડ કરાઈ નથી’
ચંડીગઢઃ પંજાબી ગાયક અને કોંગ્રેસી નેતા સિધૂ મૂસેવાલાની હત્યાના સૂત્રધાર મનાતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અમેરિકાના કેલિફોર્નિયામાં પકડાઈ ગયાનો પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને દાવો કર્યા બાદ હવે આ મામલામાં...