Home Tags Train

Tag: Train

હવે બંધ થશે તમામ ગરીબ રથ ટ્રેનો, એસીની સસ્તી મુસાફરી ખતમ…

નવી દિલ્હીઃ તત્કાલીન રેલ પ્રધાન લાલૂ પ્રસાદ યાદવે ગરીબોનું એસી ટ્રેનમાં ફરવાનું સ્વપ્ન સાકાર કરવા માટે વર્ષ 2006માં ગરીબ રથ એક્સપ્રેસની શરુઆત કરી હતી. પરંતુ હવે વર્તમાન સરકાર ગરીબ...

હવે સીધા જ રેડીમેડ ટ્રેન ખરીદીને ચલાવવાની રેલવેની તૈયારી…

નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે ટ્રેનોને પોતાના પ્રોડક્ટ યૂનિટમાં બનાવવાની જગ્યાએ પ્રાઈવેટ કંપનીઓ પાસેથી રેડીમેડ ટ્રેન ખરીદવા પર વિચાર કરી રહી છે. આ મુદ્દે ચર્ચા માટે કેન્દ્રીય રેલવે પ્રધાન...

ટ્રેનની અડફેટે અજબપણે ચડી ગયો પરિવાર, ત્રણ યુવાનના મોત…

સૂરતઃ સૂરતમાં એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉધના અને સૂરત રેલવે સ્ટેશન વચ્ચે કર્ણાવતી એક્સપ્રેસની અડફેટે ત્રણ લોકો આવી જતાં ચકચાર મચી ગઈ છે. આ...

ભારતીય રેલવે પોતાના કમાન્ડો યુનિટનું ગઠન કરશે, પશ્ચિમી રાજ્યોમાં સુરક્ષા માટે…

નવી દિલ્હીઃ રેલવેની સારસંભાળ માટે હવે ભારતીય રેલવે પોતાના કમાન્ડો યુનિટનું ગઠન કરવા જઈ રહી છે. આ યુનિટનું નામ કમાન્ડો ફોર રેલવે સેફ્ટી હશે. રેલવે મંત્રાલય અનુસાર આ યુનિટ...

IRCTC ને ગમ્યું બિહારી વ્યંજન, ટ્રેનોમાં પીરસાશે લિટ્ટી ચોખા અને ચૂડા-દહીં…

નવી દિલ્હીઃ બિહાર તરફની ટ્રેનોમાં લોકો પહેલા રાજ્યના ખાસ વ્યંજનોની કમી મહેસૂસ કરતા હતા પરંતુ હવે આઈઆરસીટીસીએ આના પર ખાસ ધ્યાન આપ્યું છે. અને આવનારા દિવસોમાં તમે ટ્રેનોમાં યાત્રા...

33 ટ્રેન ડાયવર્ટ, કચ્છ સૌરાષ્ટ્રના પ્રવાસીઓને થશે આટલી અસર

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવીઝન આગામી થોડા સમય બાદ ઉત્તર ભારતથી આવતી અને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી 33 જેટલી ટ્રેનોને ચાંદલોડીયા...

Train-18: 15 ફેબ્રુઆરીથી શરુ થશે વંદે ભારત એક્સપ્રેસ, 8 કલાકમાં કાપશે...

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ સ્વદેશ નિર્મિત ટ્રેન 18ને લીલી ઝંડી દેખાડશે. રેલ મંત્રાલયના એક અધિકારીએ આ જાણકારી આપી છે. ચેન્નઈના ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા નિર્મિત...

દુરંતો એક્સપ્રેસમાં દિલ્હી પાસે લૂંટફાટ, બે કોચના યાત્રીઓ બન્યાં શિકાર

નવી દિલ્હીઃ જમ્મુથી દિલ્હી આવી રહેલી દુરંતો એક્સપ્રેસના યાત્રીઓ લૂંટનો શિકાર બન્યાં છે. આઉટર દિલ્હીના બાદલી પાસે લૂંટારુઓએ યાત્રીઓને ચપ્પુ બતાવીને મોબાઈલ, કેશ અને જ્વેલરીની લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ...

ગાઢ ધુમ્મસના કારણે મોડી ચાલી રહી છે ટ્રેનો, વિમાન સેવાને પણ...

નવી દિલ્હીઃ ગાઢ ધુમ્મસના અને અત્યંત ખરાબ વિઝિબલીટીના કારણે રેલવે અને વિમાની સેવાઓને અસર પહોંચી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર આવનારી આશરે 13 જેટલી ટ્રેનો નિર્ધારિત સમય કરતા...