Home Tags Murder

Tag: Murder

અમેરિકાએ ખશોગી મામલે સાઉદી અરબ પર સવાલ ઉઠાવ્યા

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસને ગત વર્ષે ઓક્ટોબરમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો ઉલ્લેખ કરતા વાર્ષિક માનવાધિકાર રિપોર્ટમાં સાઉદી અરબ પર પણ સવાલ ઉઠાવ્યો છે. વિદેશ વિભાગે વાર્ષિક માનવાધિકાર રિપોર્ટમાં કહ્યું કે વોશિંગ્ટન...

પૂર્વ બાહુબલી સાંસદ શાહબુદ્દીનના ભત્રીજાની ગોળી મારીને હત્યા

સીવાનઃ બિહારના સીવાન જિલ્લામાં રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ મહોમ્મદ શાહબુદ્દીનના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી જેનાથી અહીંયા હિંસક પ્રદર્શન શરુ થઈ ગયું. પોલીસ અધિક્ષક નવીનચંદ્ર ઝા...

ગુજરાતી વેપારીની અમેરિકામાં ગોળી મારી હત્યા કરાઈ

વડોદરાઃ વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં રહેતા અને મૂળ ગુજરાતના વડોદરાના વતની કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કૈલાસ...

અંધશ્રદ્ધા કે ક્રૂરતાઃ યુવાને ગુમાવ્યો જીવ

તાપીઃ તાપીના કાટિસકુવા ગામે અંધશ્રદ્ધાના કારણે એક યુવકનું મોત થયું છે. કાટિસકૂવા ગામે રહેતા આ 35 વર્ષીય રાજુભાઈના વ્યક્તિ ભાઈબીજના દિવસે સાંજના સમયે દૂધ ભરવા માટે નજીકના ગામમાં ગયા...

આણંદના દંપતિ પર અમેરિકામાં ગોળીબાર, મહિલાનું મોત થયું

અમદાવાદ- અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટોર બંધ કરીને રાત્રે ઘેર પરત ફરી રહેલાં ગુજરાતી દંપતિ પર એક અશ્વેત લૂંટારુએ ફાયરિંગ કર્યું...

તાલીબાનના ગોડફાધરની ક્રૂરતા પૂર્વક હત્યા, વાંચો વધુ વિગતો

ઈસ્લામાબાદઃ તાલિબાનના ગોડફાધર માનવામાં આવતા પ્રમુખ પાકિસ્તાની ધર્મ ગુરુ મૌલાના સમીઉલ હકની રાવલપિંડીમાં તેના જ ઘરમાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ જાણકારી તેના પરિવારે આપી...

મુંબઈમાં તરુણ વયની રાજસ્થાની મોડેલની હત્યા; સાથે રહેતા હૈદરાબાદી મિત્રની ધરપકડ

મુંબઈ - એક તરુણીનો મૃતદેહ ગઈ કાલે અહીં મલાડ (વેસ્ટ) ઉપનગરમાં એક બેગમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવતીનું નામ માનસી દીક્ષિત હતું, એ રાજસ્થાનની રહેવાસી અને...

પ્રેમ લગ્નનો કરુણ અંજામઃ સગા ભાઈએ બહેન અને તેના પતિની કરી...

અમદાવાદઃ સાણંદમાં ઓનર કિલિંગની એક ઘટના બનતા ખળભળાટ વ્યાપી ગયો છે. પ્રેમ લગ્ન કરનારી સગી બહેન અને તેના પતિની બહેનના સગા ભાઈએ જ હત્યા કરી નાંખી છે. આ યુવતીએ...

મુંબઈમાં HDFC બેન્કના એક્ઝિક્યૂટિવની પ્રોફેશનલ દુશ્મનાવટને કારણે હત્યા; પાંચ આરોપીની ધરપકડ

મુંબઈ - એચડીએફસી બેન્કના મુંબઈ સ્થિત વાઈસ-પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવી, જે ચાર દિવસથી લાપતા હતા, એમનો મૃતદેહ મળી રવિવારે આવ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને આ બનાવના સંબંધમાં...

ઓસ્ટ્રેલિયામાં અમદાવાદના યુવકની કરપીણ હત્યા

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયામાં 25 વર્ષના ગુજરાતી યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. અમદાવાદમાં રહેતો મૌલિન રાઠોડ નામનો વિદ્યાર્થી અમદાવાદથી ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા માટે ગયો હતો. મૌલિન ડેટિંગ વેબસાઈટની મદદથી એક...