Home Tags Mobile apps

Tag: Mobile apps

જિઓફોન પર વોટ્સએપ સુવિધા આ તારીખથી પાકી, આ રીતે થશે ડાઉનલોડ

મુંબઈ- પરીક્ષણો પૂર્ણ થયા બાદ સમગ્ર ભારતમાં પ્રથમ વખત જિઓફોનના ગ્રાહકો માટે વોટ્સએપ ઉપલબ્ધ  બની રહ્યું છે. જિઓફોન માટે વોટ્સએપે તેના ખાનગી સંદેશા એપની નવી આવૃત્તિ તૈયાર કરી જે જિઓ-કાઇઓએસ...

181 અભયમ મોબાઇલ એપ લોન્ચ,આપત્તિમાં તરત મદદ મોકલશે

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની મહિલાઓ, માતાઓ, બહેનો માટે ઝડપી અને સચોટ સુરક્ષા અને તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય...

પ્રવાસ પ્લાનિંગ કરવામાં મદદ કરશે આ ઍપ!

આમ તો વેકેશન પૂરું થયું તેની સાથે જ ફરવાની ઋતુ ચાલી ગઈ. પરંતુ આપણે જો પર્યટનમાં મદદ થાય તેવી ઍપની વાત કરવાના હોઈએ તો પ્રાસંગિક છે કારણકે ઉનાળુ વેકશનમાં...

સાઈબર એલર્ટઃ આ બેંકોની બેંકિગ એપ્લિકેશનમાં વાયરસનો ખતરો

મુંબઇ-પોતાના ફોનમાં નાણાકીય વ્યવહાર માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરનારા બેંક ખાતેદારો માટે લાલઝંડી ફરકાવવામાં આવી છે. સાઇબર સિક્યૂરિટી ફર્મના હવાલે જાણવા મળ્યું છે કે દેશમાં મોબાઇલ ફોનમાં 14 બેન્કિંગ...

આંચકીની જાણ કરતો સ્માર્ટ પટ્ટો

આંચકીનું દર્દ ખૂબ જ અકળાવનારું હોય છે. પરંતુ હવે આંચકીને પકડી પાડતો એક સ્માર્ટ બૅન્ડ આવ્યો છે જેનાથી આંચકીના દર્દીઓના જે સગાવહાલાં હોય છે તેમને આંચકી આવવાના સંજોગોમાં જાણ...

108 એમ્બ્યૂલન્સ સેવામાં ઉમેરાઇ આ સગવડ, જાણી લો ઉપયોગી વાત

અમદાવાદ:  રોડ પર દોડતી લાઇફલાઇન એટલે કે 108 ઇમરજન્સી એમ્બ્યૂલન્સ સેવામાં વધુ એક ઉપયોગી છોગું આજે ગુજરાતની જનતાની સેવામાં ઉમેરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 108ની મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું...

‘બોલો અને ટાઇપ કરો’: ગૂગલની અદભૂત ઍપ

તમે કોઈ મોટી વ્યક્તિ જેવી કે કોઈ પ્રધાન કે કોઈ કૉર્પોરેટ કંપનીના અધિકારીને મળ્યા હશોતો તમે તેમની સાથે તેમના સેક્રેટરીને જોયા હશે જે તે મોટી વ્યક્તિ બોલે તેમ લખતી...

સ્નેપ ચૅટમાં ‘Map Explore નવી સુવિધા શું છે?

સ્નેપચૅટ એ જાણીતી સૉશિઅલ મીડિયા ઍપ છે. કંપનીએ પોતાની ઍપમાં સ્નેપ મેપ ઉમેર્યો છે જેનાથી તે બની રહેલી ઘટનાઓને દર્શાવશે. આ ઘટનાઓ કાં તો વપરાશકારના મિત્રો પર આધારિત હશે...

કેવિન સેસ્ટોર્મઃ સફળતાનો ‘ઇન્સ્ટન્ટ ટેલીગ્રામ’!

કેવિન સેસ્ટોર્મ..નામ કદાચ નયે સાંભળ્યું હોય પણ કામની તો જગતમાં ચર્ચા છે. આ યુવાનની દુનિયાભરના મોબાઇલધારકોમાં આગવી પહોંચ છે, જેનું નામ છે ઇન્સ્ટાગ્રામ..હા, આ લોકપ્રિય એપના રચયિતા છે કેવિન...

આ પણ સૉશિઅલ મીડિયા ઍપ જ છે!

માણસનો સ્વભાવ જ છે કે તેને સમાજમાં રહેવું ગમે છે, તેમાં પોતાનો દેખાવ, પોતાની સંપત્તિ, પોતાનો પરિવાર સુખી હોય તેવું બતાવવું ગમે છે. પોતે શું વિચારે છે તે કહેવું...

WAH BHAI WAH