Home Tags Lifestyle

Tag: Lifestyle

બ્લાઉઝનો છે આ ફેશનેબલ વિકલ્પ

ફેશનના બદલાતા રંગરૂપ મોહીનીઓને ખૂબ આકર્ષે છે જોકે કેટલીક ફેશન એવી હોય છે જે લાંબા સમય સુધી ચાલે છે.  ફેશન ડિઝાઇનરના મત પ્રમાણે પરંપરાગત તથા વેસ્ટ્રન આઉટફિટ્સમાં ચાલે તેવા...

ખૂબ આકર્ષક બનાવશે ટ્રેન્ડી ઇયર કફ કમ એરિંગ્સ

પહેલાંના સમયમાં સ્ત્રીઓ કાન ઉપર કાન જેવું જ ઘરેણું પહેરતી હતી તેને કાન કહેવામાં આવતાં. સોના કે ચાંદીના કાન આખા કાનને ઢાંકીને સ્ત્રીના સૌંદર્યને એક નવું જ રૂપ આપતાં...

સ્ટાઈલિસ્ટ જ્વેલરી વોર્ડરોબ જોઇએ….

મનગમતા તહેવાર તથા  લગ્ન પ્રસંગો નજીકમાં હોય ત્યારે  તહેવાર મહિલાઓ જ્વેલરીના ઝગમગાટથી કેવી રીતે દૂર રહી શકે? દીવાળી ક્લેક્શન અથવા તો આવનારા પ્રસંગો માટે તમે ખાસ જ્વેલરી ડિઝાઇન કરાવવાના...

સ્થૂળ દેખાવને ફેશનેબલ બનાવશે આ કૂર્તી

ફેશનની વાત આવે એટલે હંમેશાં સપ્રમાણ ફિગરને ધ્યાનમાં રાખવામાં આવે છે તમને મોલ કે સ્ટોરમાં પણ મોટા ભાગે xl, xxl M, S, L   જેવી શ્રેણીમાં વહેંચાયેલા આઉટફિટ્સ જોવા મળે...

ધોતી પેન્ટ પહેરતી વખતે ન ભૂલો આ ટિપ્સ…

ચોમાસાની સિઝનમાં અને ઉત્સવોમાં ડેનિમ પહેરવાનો તો વિચાર પણ આવતો નથી. તો વળી પલાઝો અને લોંગ ગાઉનો તો હવે રોજિંદા વિકલ્પમાં સામેલ થઈ ગયા છે ત્યારે યુવતીઓને મૂંઝવણ રહેતી...

સમય આવ્યો છે ટ્રેન્ડી અને પ્રેસ્ટિજિયસ વોચનો

ફેશન જગતમાં વસ્ત્રોની સાથે સાથે એક્સેસરીઝ પણ મહત્વ ધરાવે છે. ત્યારે કેટલીક એક્સેરીઝ એવી હોય છે જે સ્ત્રી અને પુરૂષો માટે સરખું મહત્વ ધરાવે છે બેલ્ટ તથા વોચ એવી...

બનો આ રીતે પરફેક્ટ મોન્સૂન બ્રાઇડ

હાલમાં ચોમાસુ સર્વત્ર જામ્યું છે તો આ સિઝનમાં કેટલેક ઠેકાણે લગ્નની શરણાઈઓ પણ ગૂંજી રહી છે. ત્યારે તમે પણ જો આ સિઝનમાં નવવધૂ બનવાના હો તો સૌથી જરૂરી છે...

આ સ્ટાઇલ છે પાવર ડ્રેસિંગમાં બેસ્ટ

આજકાલ કરતા કેટલાય સમયથી સ્ત્રીઓની ફેશન સાથે એક શબ્દ સંકળાઈ ચૂક્યો છે પાવર ડ્રેસિંગ. સૌથી પહેલા તો એ બાબત સમજવી જરૂરી છે કે પાવર ડ્રેસિંગ એટલે શું? પાવર ડ્રેસિંગ એટલે...

સૌંદર્યમાં વધારો કરતી લિપસ્ટિક

યુવતીઓ માટે લિપસ્ટિક એક એવુ સૌંદર્ય પ્રસાધન છે કે જે લગાવવાથી ચહેરાનું રૂપ ખીલી ઉઠે છે. માત્ર સામાન્ય ચહેરો ધરાવતી હોય એવી યુવતી પણ જો ચહેરા પર લિપસ્ટિક લગાવે...

શું તમે પણ લગ્ન કરતાં ડરો છો?

દીકરી વ્હાલનો દરીયો...તમે કોઇ પણ નાની દીકરીને પૂછશો કે તારે મોટા થઇને શું કરવુ છે તો તમને જવાબ આપશે કે મારે તો ઢીંગલાઢીગલીની જેમ લગ્ન કરવા છે. ઢીંગલીની જેમ...

WAH BHAI WAH