Home Tags Health Care

Tag: Health Care

વાયુ પ્રદૂષણથી બચવાના આયુર્વેદિક ઉપાયો

વાયુ પ્રદૂષણથી દેશની જનતા હવે તોબા પોકારતી જાય છે. શુદ્ધ હવા મળવી મુશ્કેલ બનતી જાય છે. દિલ્લી હોય કે મુંબઈ, કોલકાતા હોય કે બેંગ્લુરુ, અમદાવાદ હોય કે ચેન્નાઈ, મોટાં...

સ્વાદના રસિયાઓ….હોજરી પર ખોટો ત્રાસ ન ગુજારો

આપણા ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં ત્યાગ, તપશ્ચર્યા અને સંયમનું ઘણું જ મહત્ત્વ છે. અહીં સમયાંતરે તહેવારો આવતા રહે છે અને આપણા તહેવારોમાં સંયમને ઘણું મહત્ત્વ છે. હવે એ વાત...

વિમાનમાં સ્ટ્રેસ, મૂડ સ્વિંગ અને થાક કેમ દૂર કરવો?

વિમાનમાં જવું કોને ન ગમે? જેમને વારંવાર વિમાનમાં જવાનું ન થતું હોય તેમને. જેમની પાસે ઓછો સમય છે તેમને. પરંતુ વિમાનમાં જવું કોને ગમે? તેમ પૂછો તો જે લોકો...

યાદ રાખવા માટે ફળો અને શાકભાજી ખાવાનું યાદ રાખો!

આપણે ગઈ કાલે જ રીંગણાનું શાક બનાવ્યું હતું, પરંતુ તમને ક્યાં યાદ રહે છે? પેલા અમૃતભાઈ જુઓ, તેમને શાક જ નહીં, કોના લગ્નમાં કેટલો ચાંદલો કર્યો હતો તે પણ...

પેટ ફૂલી જવાથી મહિલાઓ છે પરેશાન?

દરેક મહિલાઓ સૌથી વધુ કોઇ સમસ્યાથી પીડાતી હોય તો એ છે મોટાપો. શરીર વધવાથી મહિલાઓ ખૂબ ટેન્શનમાં આવી જાય છે. અને એમાં પણ જો તમારુ પેટ વધી જાય તો...

થાઇરોઇડથી પરેશાન સ્ત્રીઓ અજમાવી જુઓ આ ઉપચાર

આજકાલ વ્યસ્તતા ભરી લાઇફને કારણે કેટલાક લોકો અનેક બીમારીઓથી પીડાય છે. વ્યસ્ત શિડ્યુલના કારણે વ્યક્તિ પોતાની નાની-નાની સમસ્યાઓ પર ધ્યાન નથી આપી શકતી અને ધીમે-ધીમે તે સમસ્યા મોટુ સ્વરૂપ...

ઝીકા વાઈરસ મળતાં યુદ્ધના ધોરણે કામગીરી, ગર્ભસ્થ શિશુને વધુ જોખમ

અમદાવાદ એકતરફ સ્વાઈન ફ્લૂના દિનોદિન વધતાં કેસ સામે આરોગ્યવિભાગ જોતરાયેલું છે ત્યાં વધુ એક ગંભીર પ્રકારની વાઈરસથી ફેલાતી બીમારીનો મહાભય અમદાવાદ પર ઝળૂંબી રહ્યો છે. મચ્છર કરડવાથી થતો ઝીકા...

પીએમ મોદીએ દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના ‘આયુષ્માન ભારત’નો શુભારંભ કરાવ્યો

રાંચી (ઝારખંડ) - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં પ્રભાત તારા મેદાનસ્થિત યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત' યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત દેશમાં દસ કરોડથી...

ફૂદીનાનો ઉપયોગ ચા અને પાણીપુરી સિવાય પણ છે

ફૂદીનો. નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? પાણી પુરી યાદ આવી ગઈ ને? કે પછી ફૂદીનાવાળી ચા યાદ આવી ગઈ? ફૂદીનાનાં પાંદડાનો ઉપયોગ ચટણી અને પીણાં તૈયાર...

દૂધ દૂધ દૂધ….આટલાં પ્રકારના મળે છે દૂધ!

સામાન્ય રીતે, દૂધનો ઉલ્લેખ કરતી વખતે આપણે ગાય અને ભેંસના દૂધ પર જ ભરોસો રાખીએ છીએ. આ દૂધને ડેરી દૂધ કહેવામાં આવે છે. આપણે આ પ્રાણીઓના દૂધને સંપૂર્ણ ચરબી,...