Home Tags Flood

Tag: Flood

આસામના પૂરગ્રસ્તો માટે અક્ષયકુમારે રૂ. બે કરોડની સહાયતા કરી

મુંબઈ - ઈશાન ભારતના રાજ્ય આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના 33માંથી 30 જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ...

ઉત્તરપૂર્વ રાજ્યોમાં પૂરથી 70 લાખ લોકો પ્રભાવિત, રાહુલ ગાંધીએ તસવીર શેર...

નવી દિલ્હી- દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં મૂશળધાર વરસાદને પગલે પૂરની સ્થિતિ છે, જેના પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પાર્ટી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે, તે પ્રભાવિત વિસ્તારોમાં...

અંતરિક્ષથી આવી ચેતવણીઃ કેદારનાથ બાજુ ફરી સર્જાઈ રહ્યું છે મહાવિનાશક તળાવ

કેદારનાથઃ વર્ષ 2013માં કેદારનાથમાં આવેલી પ્રાકૃતિક આપદાને લઈને આખી કેદારનાથ ઘાટીમાં વિનાશ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5000 લોકો માર્યા ગયાં હતાં. હજારો લોકો વિસ્થાપિત થઈ ગયાં હતાં. કરોડોની સંપત્તિનું...

ચીનમાં રહેતાં ભારતીયોએ કેરળના પૂરગ્રસ્તોને મદદ કરી

શાંઘાઈઃ કેરળ અત્યારે ઇતિહાસના સૌથી ખતરનાક પૂરનો સામનો કરી રહ્યું છે. કેરળમાં અત્યારે લોકો ખૂબ ભયંકર સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભારત સહિત વિદેશમાંથી પણ લોકો કેરળના પૂરપીડિતોને મદદ...

રાહુલ ગાંધી કેરળ પહોંચ્યા, રાહત શિબિરમાં જઈ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે કેરળના ત્રિવેન્દ્રમ પહોંચ્યા હતા. અહીંયા શશિ થરુર સહિત અન્ય કેટલાક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી...

કેરળમાં પૂરસંકટથી મહાસંકટમાં જાણીતી કંપનીઓ, રેવન્યૂ પર અસર

કોચ્ચિઃ કેરળમાં પૂરની સ્થિતિએ છેલ્લા 100 વર્ષની સૌથી ભારે તારાજી સર્જી છે. 90 ટકા જેટલું કેરળ અત્યારે જળમાં છે. કેરળમાં કુલ 16,000 કિલોમીટર રોડ અને 134 પુલ પૂરના કારણે...

પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને વળતર આપવા વડાપ્રધાનનો નિર્દેશ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ વીમા કંપનીઓને કેરળમાં પૂરપ્રભાવિત પરિવારોને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત જલદીથી જલદી વળતર આપવાના નિર્દેશ કર્યાં છે. આના માટે વીમા કંપનીઓને નુકસાનના આકલન માટે વિશેષ કેમ્પ...

કેરળમાં આવેલા ભયાનક પુરમાં વડોદરાના બે વિદ્યાર્થીઓ ફસાયા

વડોદરાઃ કેરળમાં આવેલા ભારે પુરથી અત્યંત વિકટ પરિસ્થિતી સર્જાઈ છે. અનેક જગ્યાએ લોકો પાણીમાં ફસાયા છે અને અત્યારે કેરળમાં ખૂબ જ કફોડી હાલત છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર...

વરસાદઃ ૩,૪૭૯ લોકોનું સલામત સ્‍થળે સ્થળાંતર કરાયું, NDRF ની ૨૦ ટીમ...

ગાંધીનગર- રાહત નિયામક અને અધિક સચિવ મનોજ કોઠારીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પડેલા મૂશળધાર વરસાદના કારણે પૂરમાં ફસાયેલા અત્‍યાર સુધીમાં અંદાજે ૩,૪૭૯ લોકોનું સ્‍થાનિક વહીવટી તંત્ર...