Home Tags Central government

Tag: Central government

એર ઈન્ડિયાને ગમે તે ભાવે નહી વેચે સરકાર

નવી દિલ્હી- એર ઈન્ડિયા માટે જો વાજબી કીમત નહી મળે તો સરકાર એરલાઈન કંપનીને નહી વેચે. એવિએશન સેક્રેટરી આર એન ચૌબેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો બિડ...

લોકપાલ નિમણૂક મામલો: પસંદગી પેનલમાં મુકુલ રોહતગીનો કરાયો સમાવેશ

નવી દિલ્હી- લોકપાલની નિમણૂકની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક સકારાત્મક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીનો પસંદગી સમિતિમાં સમાવેશ કર્યો છે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે...

પ્રોડક્ટની પૂરી જાણકારી ન આપવા પર ફસાઈ શકે છે ઈ કોમર્સ...

નવી દિલ્હીઃ ગ્રાહકોને પ્રોડક્ટ મામલે પૂરી જાણકારી આપવાનું સુનિશ્ચિત કરવા માટે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવેલા નિયમોનું પાલન ન કરનારી ઈ-કોમર્સ કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. કન્ઝ્યૂમર અફેર્સ...

ગૃહપ્રધાન રાજનાથસિંહ ગાંધીનગરમાં, આ મુદ્દે મહત્ત્વની ચર્ચા

ગાંધીનગર- કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ગાંધીનગર મુલાકાતે છે. 23મી પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં તેઓ આવી પહોંચતા સીએમ વિજય રુપાણીએ સ્વાગત કર્યું હતું.આજે યોજાયેલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ, દમણ, તેમજ...

નર્મદા ડેમમાં વધુ પાણી આવ્યું, ગુજરાત સરકારે પાણી વહાવવા કરી માગણી

ગાંધીનગર- પાણીની તંગી દિનોદિન આકરી બનતી જાય તેવા દિવસોમાં રાહત થાય તેવા આછાંપાતળાં સમાચાર મળી રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના વીજમથક ચાલુ કરવામાં આવ્યાં...

ઓટોરિક્ષા સવારી આજથી વધુ મોંઘી બની, સીએનજી-પીએનજી ભાવ વધ્યાં

અમદાવાદ- ઓટોરિક્ષાની સવારી આજથી મોંઘી બની રહી છે. CNGમાં 2.15 રૂપિયા અને PNGમાં 1.10 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ગેસ કંપની ગુજરાત ગેસે આ ભાવ વધારો ઝીંક્યો છે.18મી તારીખની...

અનેક રાજ્યોના ATMમાં રોકડની અછત, ષડયંત્રની આશંકા, કેન્દ્ર અને RBI સતર્ક

નવી દિલ્હી- દેશના અનેક રાજ્યોના ATMમાં કેશની અછત સર્જાઈ છે. મળતી માહિતી મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી રોકડ નાણાંનો પ્રવાહ ઘટવાના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે. તેને દૂર...

પાકિસ્તાની ફાયરિંગનો ઉપાય: કશ્મીરના ગામોમાં તૈયાર કરાશે 14 હજાર બંકર

શ્રીનગર- દેશના સરહદી વિસ્તાર જમ્મુ કશ્મીરના અનેક વિસ્તારોમાં અવારનવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરનારા પાકિસ્તાનને સબક શિખવાડવા કેન્દ્ર સરકારે નક્કર પગલું ભર્યું છે. આ નિર્ણય અંતર્ગત ભારત સરકાર સેનાના...

કેન્દ્ર સરકારે યુરિયાના ડિલરોના માર્જિનમાં સુધારો કર્યો

નવી દિલ્હી- કેન્દ્ર સરકારે ખાનગી સંસ્થાઓ અને સંસ્થાગત એજન્સીઓ એમ બંને માટે યુરિયાનાં ડિલરોનાં મેટ્રિક ટનદીઠ માર્જિનમાં સુધારો કરી રૂ.354 કર્યું છે, જે 01 એપ્રિલ, 2018થી લાગુ થશે. ભારત સરકારે...

ડીસા એરપોર્ટને IAF એરબેઝ તરીકે વિકસાવાશે, કેન્દ્ર સરકારનો નિર્ણય

અમદાવાદ- ગુજરાતનું બનાસકાંઠા રાષ્ટ્રીય એરબેઝના નકશામાં અગત્યનું સ્થાન આગામી સમયમાં ધરાવશે. કેન્દ્ર સરકારની સુરક્ષા સમિતિની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બનાસકાંઠાનું ડીસાનું એરપોર્ટ એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવામાં...