Home Tags Business

Tag: Business

સ્ટ્રેટેજી બદલો તો શેરબજારમાંથી રુપિયા રળી શકાશે

શેરબજારની તેજીએ ચાર ચાંદ લગાવી દીધાં છે, પણ રોકાણકારોના મોઢા પર કોઈ નૂર દેખાતું નથી. શેરદલાલો પણ સેન્સેક્સ અને નિફટીના રેકોર્ડ હાઈ જોઈને ખુશખુશાલ રહે છે, પણ જામતું નથી,...

ફોર્ચ્યુનની ‘ચેન્જ ધ વર્લ્ડ’ યાદીમાં જિઓ ટોચ પર

સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રીલાયન્સ જિઓને ફોર્ચ્યુનના ચેન્જ ધ વર્લ્ડની યાદીમાં ટોચનો ક્રમ આપવામાં આવ્યો છે. આ યાદીમાં કંપનીઓને પૃથ્વી અને સામાજિક સમસ્યાઓના ઉકેલમાં મદદ કરવા...

હોર્લિક્સ, કોમ્પલાન બ્રાન્ડ્સને પોતે ખરીદી રહી હોવાના અહેવાલોને ઈમામીનો રદિયો

મુંબઈ - ભારતના FMCG ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ઈમામીએ જણાવ્યું છે કે પોતે હોર્લિક્સ અને કોમ્પલાન હેલ્થ ડ્રિન્ક બ્રાન્ડ્સને ખરીદવાની રેસમાં છે એવા અહેવાલો ખોટા છે. એવા અહેવાલો છે કે કોલકાતા...

રીલાયન્સની અરવિંદ સાથે ભાગીદારી, R|Elan™ કાપડ બનાવાશે

અમદાવાદ- રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું-RIL અમદાવાદની અરવિંદ લિમિટેડ સાથે જોડાણ કરી નવી કાપડ પ્રોડક્ટ લોન્ચ કરશે. આ બંને ભાગીદારો દ્વારા ઉચ્ચગુણવતાયુક્ત R|Elan™ કાપડનું ઉત્પાદન કરશે. આ ભાગીદારી આરઆઇએલની હબ એકસલન્સ...

રીલાયન્સ જ્વેલ્સે ઊજવી 11મી વર્ષગાંઠ, ‘આભાર’ કલેક્શન લોન્ચ

મુંબઈઃ વિશિષ્ટ ડિઝાઇન અને નવીનતમ કન્સેપ્ટ સાથે  જ્વેલરી બ્રાન્ડ રીલાયન્સ જ્વેલ્સે તેની 11મી વર્ષગાંઠની ઉજવણીએ નવું કલેક્શન લોન્ચ કર્યું છે. 11 વર્ષ સુધી સાથ આપનાર ગ્રાહકો તરફ આભાર વ્યક્ત...

પેપ્સીકોનાં CEO પદેથી ઈન્દ્રા નૂયી વિદાય લેશે

અમેરિકાની વિશ્વવિખ્યાત ફૂડ એન્ડ બેવરેજ કંપની પેપ્સીકો કંપનીએ જાહેરાત કરી છે કે એમનાં ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ઈન્દ્રા નૂયી આવતી 3 ઓક્ટોબરે હોદ્દા પરથી રાજીનામું આપશે. 62 વર્ષનાં અને ભારતીય મૂળનાં...

અમિતાભના વેવાઈ, શ્વેતા બચ્ચનનાં સસરા ઉદ્યોગપતિ રાજન નંદાનું નિધન

નવી દિલ્હી - બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનના વેવાઈ, એમની પુત્રી શ્વેતા બચ્ચન-નંદાનાં સસરા રાજન નંદાનું ગઈ કાલે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન થયું છે. એ 76 વર્ષના હતા. દિલ્હીનિવાસી રાજન નંદા 1994ની...

હવે અંગૂઠાથી થશે પેટ્રોલ-ડીઝલનું પેમેન્ટ, કેશ-કાર્ડની જંજટથી મળશે છૂટકારો

નવી દિલ્હી- આગામી સમયમાં કેન્દ્ર સરકાર દેશના પેટ્રોલ પંપો ઉપર નવી સિસ્ટમ લાગૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પેટ્રોલ પંપ ઉપર ઈંધણ ભરાવવા માટે રોકડ...

જિઓ અને એસબીઆઈની ડિજિટલ પાર્ટનરશિપ, બંનેના ગ્રાહકને લાભ

મુંબઈ: જિઓ પેમેન્ટ્સ બેંક (આરઆઇએલ અને એસબીઆઈ વચ્ચેનું 70:30 સંયુક્ત સાહસ) કાર્યરત થયાં પછી જિઓ અને એસબીઆઈએ તેમનાં ગ્રાહકો માટે વિશિષ્ટ ડિજિટલ બેંકિંગ, પેમેન્ટ અને વાણિજ્યિક સફર સાથે અત્યાધુનિક,...

જાણો એન્ટિગુઆની નાગરિકતા મેળવવા પાછળ મેહુલ ચોક્સીની ‘માઈન્ડ ગેમ’

નવી દિલ્હી- PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા અંગે સ્પષ્ટતા કરી છે. મેહુલ ચોક્સીએ જણાવ્યું કે, હવે તે એન્ટિગુઆમાં જ રહેશે. કારણકે તેને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવો છે....