Home Tags Business

Tag: Business

રોયલ એનફિલ્ડે ભારતમાં લોન્ચ કરી બે નવી મોટરસાઈકલઃ કિંમત અઢી લાખથી...

મુંબઈ - રોયલ એનફિલ્ડ કંપનીએ ભારતમાં બે મિડ-સાઈઝ મોટરસાઈકલ લોન્ચ કરી છે. એક છે, કોન્ટિનેન્ટલ GT 650 ટ્વિન અને બીજી છે, ઈન્ટરસેપ્ટર INT ટ્વિન. ઈન્ટરસેપ્ટર INT 650ની કિંમત છે રૂ....

ગેરવર્તનના આરોપમાં તપાસને પગલે ફ્લિપકાર્ટના CEO બિન્ની બંસલે રાજીનામું આપ્યું

બેંગલુરુ - ભારતના ઈ-રીટેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર બિન્ની બંસલે આજે એમના પદ પરથી રાજીનામું આપ્યું છે. બેંગલુરુસ્થિત ફ્લિપકાર્ટની પિતૃ કંપની અને અમેરિકાના રીટેલ ક્ષેત્રની ટોચની કંપની...

જેટ એરવેઝને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગઈ રૂ. 1,261 કરોડની ખોટ

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એરલાઈન જેટ એરવેઝે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ક્વાર્ટરમાં રૂ. 1,261 કરોડની ખોટ દર્શાવી છે. 2017ના આ જ સમયગાળા વખતે એણે રૂ. 71 કરોડનો...

શેરબજારમાં મુહૂર્તઃ નવા આશાવાદ સાથે ભાવિ ચાલ નક્કી કરશે

શેરબજારમાં બુધવારે 7 નવેમ્બરને દિવાળીના સપરમાં દિવસે વિક્રમ સંવત 2075ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થયા, ખુબ જ ઉત્સાહજનક વાતાવરણ અને નવા આશાવાદના માહોલમાં મુહૂર્તના (સોદા)ટ્રેડિંગ થયા, નેગેટિવ ફેકટર હવે...

અમદાવાદઃ આખાય પુલ પર ફૂલ બજાર…

અમદાવાદ- અમદાવાદ શહેરમાં જમાલપુર ફૂલ બજાર જાણીતું છે. પરોઢથી જ ધમધમતા આ ફૂલ અને શાકભાજીના બજારમાં છેલ્લા કેટલાક દિવસથી અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મુખ્ય ફૂલ બજારને અડીને...

કશ્મીરની ઓર એક સમસ્યાઃ કેસરિયા સમસ્યા

આસમસ્યા રાજકારણની કેસરિયા સમસ્યા નથી. આ સમસ્યા છે અસલી કેસરની. કશ્મીરનું કેસર પણ દુનિયાભરમાં જાણીતું છે. કશ્મીર ખીણની રચના કુદરતી રીતે એવી થયેલી છે કે ટુરિઝમ માટે તે સૌનું...

ફ્લેટ આપવામાં જેટલું મોડું કરશે એટલી વધુ નુકસાની આપવી પડશે

નવી દિલ્હીઃ ઘર ખરીદતા સમયે બિલ્ડર સાથે સાઈન કરવામાં આવનાર મોટાભાગના સમજૂતી પત્રોમાં વળતરની શરતોનો ઉલ્લેખ હોય છે. આ અનુસાર જો બિલ્ડર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મોડુ કરે તો તેને...

શેરબજારમાં હવે ઘટાડો કેટલો ? આ ભાવે રોકાણ કરાય…

શેરબજાર તેજીના તબક્કામાંથી એકાએક મંદીના ઝોનમાં પ્રવેશી ગયું છે. દેશના ઈકોનોમીક પેરામીટર્સ નેગેટિવ થઈ જતાં શેરબજારના ખેલાડીઓ સહિત વિદેશી રોકાણકારોની ચિક્કાર વેચવાલી ફરી વળી છે, અને એક પછી એક...

એમેઝોન, સમારા કેપિટલે રૂ. 4,200 કરોડમાં બિરલાની રીટેલ ચેન ‘મોર’ ખરીદી

મુંબઈ - એમેઝોન તથા ખાનગી ઈક્વિટી ફન્ડ સમારા કેપિટલે અબજોપતિ કુમાર મંગલમ બિરલાની સુપરમાર્કેટ ચેન 'More' ખરીદી લીધી હોવાનો અહેવાલ છે. આ સોદો રૂ. 4,200 કરોડમાં થયો હોવાનું કહેવાય છે. ભારતીય...

જિઓનો ઝપાટો ટૂંકમાં આવરી લેશે 99 ટકા વસ્તી, બજારમાં થયો આટલો...

અમદાવાદ- બજારમાં હરીફ કંપનીઓને ચારેખાને ચીત કરતાં રીલાયન્સ જિઓ હવે બે વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ ધપતાં ટૂંક સમયમાં દેશની 99 ટકા વસ્તીને જિઓ...