અમદાવાદઃ દબાણોનો સફાયો

0
978

અમદાવાદઃ સાબરમતીથી કોબા જવાના માર્ગ પર વિસત પેટ્રોલ પંપ પાસે આવેલા દબાણોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.