રાષ્ટ્રપતિ ઓડિશાની મુલાકાતે

ઓડિશાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અને તેમના પત્ની સવિતા કોવિંદે ઓડિશા ખાતે આનંદ ભવન મ્યુઝિયમ અને લર્નિંગ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી. આ પ્રસંગે ઓડિશાના ગવર્નર, મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.