ઈન્ડીયન કોમ્યુનિટી ઈવેન્ટમાં રાષ્ટ્રપતિ

0
822
માલાબોઃ ગીનીના માલાબો ખાતે યોજાયેલી ઈન્ડીયન કોમ્યુનિટી ઈવેન્ટમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાજરી આપી હતી. રાષ્ટ્રપતિની સાથે તેમના પત્ની સવિતા કોવિંદ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ જોડાયા હતા.